મનુ ભાઇ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન ભાગવું આપવું છે.. 3 ભાગે આપવું છે.15 વીઘા. રેવાની મકાન છે તમામ વવસ્તા છે... પાણી માં બોર કૂવો બન્ને છે ... અત્યારે મારે ભાગીદાર છે. ઉનાળે થી આપના નું છે. વાડીએ રહી શકે તેવા જોડી( kpal) જોયે ... વાવેતર માં 3 પાક લય છે... સારા ભાગીદાર ની જરૂર છે .. જેને ખેતી માં અનુભવ હોવો જોરુરી છે.....આજીવન આપવા નું છે ભાગીદારી .. વધારે માહિતી માટે કોલ કરો