Jalan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પસુ ને ખાવા મા મીઠી ને પસુ ના દુધ મા વધારો થાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં વધારો હોય તો સુકવણી પણ કરી શકાય છે કોય પણ જગ્યાએ બીયારણ કુરીયર દ્વારા મોકલી આપીસુ