Vaibhav Chothani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર વિહાની છે 3 મહિના થયા છે
પાડો હતો નીચે મરી ગયો એટલે ઇજકસં મારવું પડે છે આખો દિવસ નું 8 લીટર દૂધ છે ડોવા માં સાવ પોસી ને આવ આસર કમલેટ છે
આડું રેવું પડે આગલા પગ બાંધીને દોવાની થોડીક અકોનાય કરે છે..એટલે દય દેવી છે
ઉચાય લંબાઈ પૂરી ..છે
લેવી હોય તોજ ફોન કે મેસેજ કરજો
કિંમત ફિક્સ 75000