આના જેવો ગોદલો લેવાનો છે ફોટામાં
ગોપીઓ કોપી આના જેવો જ લેવાનો છે શીંગડા એના જેવા જ હોય મથરાવતી આના જેવી જ હોય તાત્કાલિક જોડ કરવાની છે કોઈ પાસે હોય તો તાત્કાલિક કોલ કરો ફોટા વિડીયો મોકલો આના જેવો જ લેવાનો છે કોઈ પાસે હોય તો કોલ કરો તાત્કાલિક જોડ કરવાની છે વેચવા માટે મોકલેલ નથી લેવા માટે કોઈ ફોન ન કરે આના જેવો હોય તો કોલ કરો ફોટા વિડીયો મોકલો
...વધુ વાંચો
Firoz Katiya