Herbha Raj ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે. ચાર વેતર વ્યાસે. આગલા વેતર માં આઠ લીટર દૂધ હતું. આચાર ગરમી ની જવાબદારી. તમામ જવાબદારી થી દેવાની સે. ઘરઘરાઉ ભેંસ છે. પંદર દિવસ ની કસી છે..