Himat Zala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જવાબદારી વાળા બળધુ
ફૂલ જવાબદારી થી આપવાના સે કાય પણ ફોલ્ટ નથી સુખી રાખે એજ લય જાય નીરણ નથી એટલે આપી દેવા બાકી બીજો કોઈ પણ ફોલ્ટ નથી કીમત ખાલી ખીલાસોડા મણ ખાલી 100 આપી દેજો બાકી બીજો કોઇ પણ ફોલ્ટ નથી ગમે ત્યાં હાંકી લેવાની સુટ બેસી જાય કે ફરી જાય તો પાસા મૂકી જવાના શિંગડા ધોહરી માં કાય નડતા નથી જવાબ દારી