Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની સે
મહિપતભાઈ સીસોદીયા
Nov 13 '24 04:24 PM
ભેંસ વેચવાની સે
મહિપતભાઈ સીસોદીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલવેત્રી ખડાય સે વ્યાની એના 5 દિવસ થયા
₹ 65000
સ્થળ : વડાળા,માળીયા હાટીના,જુનાગઢ
View All
bhesh vechavani chhe
3 વેતર ડોઢ મહીના ની વાર છે
...વધુ વાંચો
Karan Kanagad
ઓરીજનલ જાફરી
1 2 વેતર મા ભેંસ લેવી સારી વસ્તુ
...વધુ વાંચો
Siddharaj Sindhav
ભેંસ વેચવાની છે
જાફરાબાદી ભેંસ વેચવાની છે બીજું વેતર લંબાઈ ઊંચાઈ પૂરી છે એકટાણું ધોવા દે છે અને 3 લીટર દૂધ આપે છે અને 2 મહીનાની ગાભણ છે
...વધુ વાંચો
દેવા ભાઈ લાખાણી
પાડો વેચવાનો છે
એક વરસનો પાડો વેચવાનો છે ભાવ માં ફેરફાર થશે ફોન નં 9228374545
...વધુ વાંચો
Ravjibhai Vekariya
ભેંશ બેસવાની છે બીજૂ વેતર
15 દીવનીવાર છે નંબર 79844680122
...વધુ વાંચો
Pravin Gosay
bhesh veshvani
mahina purana the gaa
...વધુ વાંચો
શુભમ કેશવાલા
ભેંશ
ભેંશ વેશવાની છે પાચ મહિનાનિ વ્યાણેલ બેય ટાયમ તન તન લિટર દુધ ખાણ ઉપર પારુ નથી જાફરાબાદી ભેશ જવાબદારી કિમત બાવન હજાર
...વધુ વાંચો
Kanabhai Muchhal
.
10 15 divas ni var
...વધુ વાંચો
Ram Makwana
આ ભેંસ વેચવાની છે
3 જુ વેતર વિયા નિ કાલે
...વધુ વાંચો
Mukesh Dangar
બીજુ વેતર છે
બે દિવસમાં વાણી જશે
...વધુ વાંચો
Shalesh Dodiya
ભેંસ વેચવાની છે
પેલા વેતરની ખેલેડી બે મહિના ની વિયાણે સે 4 લીટર દૂધ આપે પોરબની નસલ ની સે
...વધુ વાંચો
Dilip Goraniya
ખડેલી
છઠ્ઠો મહિનો
...વધુ વાંચો
Ramesh Chauhan
pado vechavano chhe
4 dat bhes davani javabdari
...વધુ વાંચો
Karan Odedara
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે એક મહિના ની કાચી ત્રીજું વેતર સાવ સોજી
...વધુ વાંચો
નારણભાઈ બૉરખતરીયા
bhes vechvani che
5 mu vetar vyase 10 divas ni var che total javabdari dudh 6.50 7 litar paru upar dova diye dova ma full soji che total javabdari vari bhes che kimat ma ferfar thai jase phota juna mokalela che
...વધુ વાંચો
રામભાઈ માડમ
1 વેતર ની ભેશ
1 વેતર ની ભેશ
...વધુ વાંચો
લીલાં પરમાર
ભેંસ વેચવાની છે
જાફરાબાદી પેલું વેતર વિયાયેલી (૩૦-૩૫ દિવસ) સાવ સોજી 100 % 13 થી 14 લિટર દૂધ 2 ટાઈમ નું
...વધુ વાંચો
Bhikhubha Sisodiya
3
ત્રીજું વેતર છે 6 7 લીટર દૂધ આપે છે દસ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Dabhi Ravi
bhes vecvani che
3 vetar vyaral 5 divas ni vyaral 6 sada 6 liter dudh maru mathe che
...વધુ વાંચો
Lakhu Godhana
વેચવા ની છે
ભેસ વેચવાની છે 4 વેતર 7 8 દિવસ ની કાચી ઊંચાય લંબાઈ પૂરેપૂરી બધી જવાબદારી 10 દૂધ હતું આગલા વેતર મા
...વધુ વાંચો
Jayesh Bera
bhes vechvse gam Motakhdba
8 divas ma viyase badhi javabdari se uche labae Puri se khota fhon na kre
...વધુ વાંચો
Anirudhsinh P Jadeja
2ju વેતર
સોજી ભેંસ બથિ જવાબ દારી સાંજ સવાર વ્યય એમ લેવી હોય તો ફોન કરવો
...વધુ વાંચો
Umed Veshara
2 ખડેલી
જાફરાબાદી
...વધુ વાંચો
વિજય નાધેરા
Bhveash
party
...વધુ વાંચો
Bhavesh Parmar
ભેંસ વેચવાની છે
વેતર ૩ જુ દૂધ ૫.૫૦ થી ૬ લીટર નીચે પાડો છે ફૂલ જવાબદારી આજે વ્યાની તા ૦૨-૧૨-૨૪
...વધુ વાંચો
Sagar Jethava
વેસવાના છે
ઓરજનલ જાફરાબાદી પાડો ૧૫ મહિના નો કિંમત 15000. પાડી મીઠીયાર વેલાની 2૦ મહિના ની કિંમત 15000
...વધુ વાંચો
ગોવિંદ ચારણ
bhesh vesavani se
2 મહિના ગાભની
...વધુ વાંચો
Raja Odedara
bhes vesvanise
બીજું વેતર પછી દીવસ ની વ્યાણેલ નીચે પાડો પારુ ઉપર કંપલઈટ ચાર ચાર લીટર દૂધ સાવ સોજી દોવરાવી લેવાની શૂટ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayraj Chavda
ભેંસ
ચાર ચાર લીટર વાળી ભેંસ પારેઠ સારી હોય તો ફોન કરજો મહિનો બે મહિનાની હોય તોય ચાલશે પાડો નહીં હોય તોય ચાલશે
...વધુ વાંચો
Sunil Vadadoriya
ખડેલી વેચવાની છે
ખડેલી થાળી છે 4: મવર્ષની છે
...વધુ વાંચો
કેશવ ગઢવી
ભેસ વહેચવાનીછે.
૨ વેતર સાવ સોજી બધી જવાબદારી થી વહેચવાની છે. ૨ થી ૫ દીવસની વાર છે.
...વધુ વાંચો
Nayan Karangiya
vechvani
aa bhesh vechvvani che
...વધુ વાંચો
Rajdev Gadhavi
ખડેલુ વેચવાનુ છે
ખડેલું વેચવાનું છે હજી. એક ટાઈમ. દોવા. દિયે છે જુવાનપુર મો.9724145031
...વધુ વાંચો
Bharat Nakum
ભેંસ વેચવાની છે
10/વીયસે
...વધુ વાંચો
રહીમ હિંગોરા
ભેંશ વેચવાની છે
બીજું વેતર 20 25 દિવસ ની કાચી 9 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Piyush Chavda
પાડો વેચવાનો છે
પાડો વેચાવશે
...વધુ વાંચો
Bharat Nandaniya
આભેસ બીજુવેતર વીયાસે
પેલાવેતરમા 5લીટર હતુ જવાબ દારીથી દેવાની છે
...વધુ વાંચો
Jay Ravaliya
ભેંસ વેસવાનીસે
15 દિવસ ની કાસી દૂધ 7 લિટર ફૂલજવાબદરી
...વધુ વાંચો
Jagdish Solanki
પારેઠ
ભેસ અનૈ પાડો
...વધુ વાંચો
Rasid Khan Belim
પાડો વેચવાનો છે
પાડો વેચવા નો છે છ દાતે છે ટોટલ જવાબ દારીહાટાકરવાછેપાડાસામે
...વધુ વાંચો
Bhima Nandaniya
બે ભેશ વેચવાની છે
એક ચોથુ વેતર એક બીજું વેતર બેયદસ દિવસની વિયાણેલ બેય માં છ છ લીટર દુધ બેય પાડી ઉપર દોવા દે
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
khdelu
khdelu vechvanu che 2 mhinanu kabh mo.9712212100
...વધુ વાંચો
Salim Hingora
ભેંશ વેશવાનિ છે
૧ વેતર ..૨૫ દિવશની કાચી ..ફોન..૯૮૨૫૬૪૭૩૧૬
...વધુ વાંચો
Karashan Shingrakhiya
ખડેલિ.કૉલ. 8153000923
ખડેલી.3.વરસની છે
...વધુ વાંચો
Nurmamnd Hingora
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર ગાંભની છે ૯ મો મહિનો ચાલુ
...વધુ વાંચો
Dula Bhai Shaikh
ભેંસ વેચવાની છે
ભેસ ટૂંક સમયમાં વ્યાય તેમ છે
...વધુ વાંચો
Paragbhai Solanki
પાડો
પાડો
...વધુ વાંચો
Vivek Jakhotra
ભેસ વેચવાની છે
બીજું વેતર વ્યાંણેલ સાડા પાંચ - સાડા પાંચ લિટર દૂધ કરે નીચે પાડો પંદર સતર દિવસ ની વ્યાંણેલછે જવાબદારી થી આપવાની છે સાવ સોજી આ નંબર માં ફોન કરવો : 9978118691
...વધુ વાંચો
Meraman Bhai Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ