Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ટ્રેકટર ના ડઞરા
Previous
Next
દેવ આહિર
Dec 13 '24 11:04 AM
ટ્રેકટર ના ડઞરા
દેવ આહિર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર ના ડઞરા બધી જારી થય જાય આ એક માજ શાવ નવા ઝ છે એક વાવની કરેલ છે
₹ 10000
સ્થળ : પટેલકા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
model 2014
વેશવા નૂ છે 3630
...વધુ વાંચો
Kesu Bhai Odedara
યુવરાજ 215 / સ્વરાજ 717
🚜 સ્વરાજ 717 ➡️મોડલ 2022 ➡️ સાવ નવુ શોરૂમ પીસ ટ્રેક્ટર છે ➡️36/40 જારી ➡️500કલાક ચલાવેલું છે ➡️ આ ટ્રેક્ટરને લેનાર ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ ➡️ ટ્રેક્ટરની પાછળનો આખો નવો સેટ (50 ફૂટ ટ્રેલર અને 6+સાતી) હારે આપવાના છે 🚜 યુવરાજ 215 ➡️2022 ➡️36/40 જારી ➡️1100 કલાક ચલાવેલું છે ➡️ વન ઓનર ➡️ ટ્રેક્ટરની પાછળનો આખો નવો સેટ (50 ફૂટ ટ્રેલર અને 6+સાતી) હારે આપવાના છે 🛑 50 ફૂટ ટ્રોલી નવી 🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 🛑 પારા બાંધવાનું પાટિયું નવું 🛑 પાંચ ફૂટ નો માઢ(હમાર) નવો 🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ((કિંમત=115 મા 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ))
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા
mini trector
ane Orni 9 dandava. 35 hajar ni Orni 20 hajar ni asesarij. kul kimat 2 ne 40 70 taka tayar fful javab dari mo 8849105161
...વધુ વાંચો
Mayur Bhai Ahir
મોડલ 2011 5041C john deere
ઓનર 2 મોટા ટાયર 100% નાના ટાયર 100% બેટરી નવી કાપલી કલર પારશિગ ચાલુ એન્જિન હેડોલિક ગેર પાવર ફૂલ કાગડો યા કપેલિત 42hp મોબાઈલ નબર 9426337490
...વધુ વાંચો
Keval Gojiya
Eicher 485 vechavanu che
model 2011 tayar 75% anjin 75% chatri Navi betri Navi oil navu kamplet che trecotar kimat ma fer far thase nam Salman bhai 9974581758
...વધુ વાંચો
Ahemad Hingora
પત્થર સપ્લાય
પથ્થર સપ્લાય પથ્થર સપ્લાય સપ્લાય... પથ્થર પથ્થર સપ્લાય સપ્લાય... પથ્થર સપ્લાય સપ્લાય.... માળીયા હાટીના બધા ગામડા. વેરાવળ સિટી. તાલાળા સુધી.
...વધુ વાંચો
Dhiren Jora
મહેન્દ્ર 275 અને 475
મહેન્દ્રા 275 ટ્રેક્ટર વેચવાનું છે મોડલ 99 કિંમત એક લાખ પાંચ હજાર 1,0,5000 બીજું ટ્રેક્ટર છે તે 2000 મોડલ એની કિંમત 1,15,000 ત્રીજુ ટેકટર છે પીડી વીલ પ્લેટમાં તેની કિંમત છે ₹1,60,000 અને બીજાની એક લાખ 1,65,000*475 માં બે ટ્રેક્ટર છે 2001 મોડલ 1,50,000 અને બીજું છે 97 મોડલ તેની કિંમત 1,35,000 જોયા પછી તમામ ટ્રેક્ટરમાં કિંમતમાં ફેરફાર થશે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja
ડીઝલ પંપ મેસી 1035 DI
ડીઝલ પંપ અને નોજલ આખો સેટ વેચવા નો છે
...વધુ વાંચો
Kishan Ahir
trektar
trektar vechvanu che Mahindra 275 Pawar stering mo2015.16
...વધુ વાંચો
Jaysukh Dhokiya
yuvaraj 215
2023
...વધુ વાંચો
Ravi Hadiya
farm trek 39
મોડેલ 2008 5 વર્ષ નું નવુ પરસીંગ કરવેલ
...વધુ વાંચો
વીરા ભાઇ ટ્રેક્ટર લે વેશ
વેચવું
model 2024 1 honour 7250 messy 400 કલાક ચાલેલું શો રૂમ કંડીશન પારશીંગ 2025
...વધુ વાંચો
Haribhai Barad
farmtek no patlo
ફાર્મ ટ્રેક ટ્રેક્ટર નો સજડીયો પાટલો અને સીટ વેચવાનો છે પાટલો નવો છે વાપરેલ નથી
...વધુ વાંચો
Erfan Sama
475 મહેન્દ્ર
2010 મોડલ
...વધુ વાંચો
Laxman Parmar
મોડલ 2001 મહિન્દ્રા 275
અનાર 1 કપની કલર ટાયર આખા 50% ચારેય પર્શિગ પૂરું
...વધુ વાંચો
ભાયા ભાઈ ગોજીયા
મોડલ 2018
ન્યુ હોલેન્ડ 3600 2 ઓલરાઉન્ડર ટોપમોડલ
...વધુ વાંચો
Rambhai K Modhwadiya
ટ્રેકટર વેચવાનું છે
આઇસર 380 મોડલ 2014 કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ટાયર બી સારા કિંમત ₹2,85 બેટરી નવી વાયરીંગ નવું હાઇડ્રોલિક પાવર ફૂલ
...વધુ વાંચો
Sadam Hingora
હોળકી વેચવાની છે
કેપટન..ટ્રેક્ટર.સારીકડીસનમાછે..કોઈજાતનોવાઘોનથી
...વધુ વાંચો
Vekariya Nileshbhai
મોડલ 18
કમ્પની ફિટીગ .પાવર સ્ટેરીંગ 1.ઓનર.ઓઈલ.બરેક.કમપની કલર.આ નંબર પર ફોન કરવો.9714320402
...વધુ વાંચો
Esmail Hingora
241 ટ્રેક્ટર
મોડલ 2020-21 આખું ટેકટર ઓરીજનલ ફુલ જવાબદારી 95 ટકા ટાયર મોબાઈલ નંબર 927345942
...વધુ વાંચો
રમેશ ભાઈ ચૌહાણ
નવિયા વેચવાના છે
નવિયા વેચવાના છે નવિયા વેચવાના છે.. ૩ વર્ષ વાપરી ગલ...
...વધુ વાંચો
Yuvrajsinh Solanki
2007
આઈસર 380
...વધુ વાંચો
Bhikhabhai Lakhnotra
2010મોડલ
ટાયરનવા બેટરીનવી ફીકશ કીંમત
...વધુ વાંચો
Ravi Dangar
ડગરા વેચવાના છે.
યુવરાજ/સ્વરાજ મીની ટ્રેક્ટર ના 26/28 ની જારી ડગરા વેચવાના છે.5 વિધા માં એક સીઝન વાપરેલા છે.
...વધુ વાંચો
Dipak Keshvala
આઇસર 333
આઇસર 333 2021નુ મોડલ વન ઓનર બેટરી નવી ટાયર 70% કમ્પની કન્ડીશન
...વધુ વાંચો
Vipul Vekariya
meci 241 aakhau orijAnal
modal 2016 kapani kadisan kapani kalar aenajisaeu betari Navi
...વધુ વાંચો
Gunavant Desai
મહિન્દ્રા 265 mkm dlx
📋 મોડેલ : 07 - 7 -2013 📋 🧿 1 ઓનર 🧿 ⚡35 hp ⚡ ✔️ટીપ ટોપ કન્ડીશન✔️ ▫️કંપની કલર ▫️ ⚡કંપની કન્ડીશન ⚡ 📍ટોટલ જવાબદારી📍 🔮એક હાથે ચાલેલું🔮 ✡️એક રૂપિયા નો ખર્ચો નથી✡️ ▫️બેટરી નવી ▫️ ⚓ઓઇલ નવા⚓ 🧿 સાટામા ટ્રેકટર અને ફોરવીલ હાલે 🧿
...વધુ વાંચો
Arshi Bhai Modhvadiya
જૂના ટ્રેક્ટર જેસીબી કાર પર લોન
નવું તથા જૂનું ટ્રેક્ટર ખરીદવા માટે બેંક તેમજ ફાઇનાન્સ માંથી લોન કરાવી આપશું.... 👉 નોંધ નવા ટ્રેક્ટર માટે લોન માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં જ થશે🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜 જૂના તથા નવા જેસીબી મશીન,જુના ટ્રેક્ટર, અને અન્ય કોમર્શિયલ વાહન પર બેંક તથા ફાઇનાન્સ કંપની માંથી લોન કરાવી આપશું 🏵️🏵️🌻🌻🌹🌹🥀🥀🪷🪷🌺🌺🌼🌼🌷🌷🌿🌿💮💮🌸🌸🍀🍀🌱🌱☘️☘️ 🌹🌹🌹 ખેતી ધિરાણ 🌹🌹🌹 🌹🌹🌹 ટ્રેક્ટર નો વિમો🌹🌹🌹 ,🌹🌹🌹જુના ટ્રેકટર પર લોન🌹🌹🌹 🌹🌹🌹નવા જૂના જેસીબી લોન🌹🌹🌹 🌹🌹🌹જૂની કાર લોન🌹🌹🌹 🌹🌹🌹 ક્રેન પર લોન🌹🌹🌹 🌹🌹🌹 નવા તથા જુના બોલેરો પર લોન🌹🌹🌹 🌹🌹🌹 કોમર્શિયલ વાહનો પર લોન🌹🌹🌹
...વધુ વાંચો
ઓમ ફિન સોલ નિલેશ રાઠોડ
vst 130 di
model 2016 sari kadisan self start mo 9574065349 aa nambar ma fon karvo
...વધુ વાંચો
Rajesh Kangad
બોવ હેવી મોટર કાઢવાની ઘોડી
moter kadhvani ghodi akho set badhi prakar ni line nikdse બધી પ્રકાર ની લાઈન અને ગેંડો નિકળશે kimat ma jova avo to todo ferfar thase
...વધુ વાંચો
Meet Umaretiya
ટેકતર વેચવાનું છે ભાઇ કોઈ જાતનો વા
Kay nay
...વધુ વાંચો
Nilesh Gojiya
આ ટ્રેક્ટર વેચવાનું છે 1981 મોડલ
સ્ટાન્ડર્ડ મેસી ફરગુસન. આખું ટ્રેક્ટર કમ્પલેટ. કિંમત 75000.
...વધુ વાંચો
Bharat Mer
1998
kimat 170000 ful javab dari sathe aapvanu se 1 lakh 70 hajar ma
...વધુ વાંચો
Shivraj Dhadhal
મોડલ૨૦૨૩
હોલેન૪૭૧૦ ટાયર નેવુટકા ૬૮૦ કલાક હાકેલછે
...વધુ વાંચો
Lakha Bhai Karotara
વેસવાનું
સારી કન્ડીશન 2021 નું મોડલ
...વધુ વાંચો
Kalpesh Vadher
ખાતર વેચવાનું છે
ખાતર ઉપલેટા નું છે તરીયા સુધી છેણ નીકડે 9737561394 ,પોચ,ધભાડીયા,ભારથર, પોરબંદર,સીબર,સણખલા,ઝારેરા,રોજવાડા,કાલાવડ,મોઢવાડા, જામજોધપુર, ત્રણપાટીયા, ભાણવડ ,ભીનો મડીજસે સૂકેલોમડીજસે
...વધુ વાંચો
Osaman Patal
2017
485 8980218400
...વધુ વાંચો
Ankur Patel
વેચવાની છે
6 વર્ષ વાપરેલ મારૂતિ થરેસર 4 કટર ટોટલ ચાયણ
...વધુ વાંચો
Devanad Bhai Gadhavi
sari kadisan
mahindra 215
...વધુ વાંચો
મેરામણ ગાગીયા
Martin thresar
madvi ,soyabin badhu nikale se camplit chalu se side tokari or aeliverer pan se
...વધુ વાંચો
Meramanbhai Virambh Zala
જુનુ ભંગાર ટેકટર
કોઈપણ જૂનું ટ્રેક્ટર ભંગારમાં વેચવા માટે ફોન કરો મો7016707097
...વધુ વાંચો
Saref Matva
મોડેલ 2016 વેચવાનું છે
2016 મોડેલ..1 ઓનર.. કંપની ફિટિંગ એન્જિન પાવર ફૂલ 4 ટાયર નવા BKT.. કોઈ ખર્ચો નથી
...વધુ વાંચો
Yunishbhai Kulala
ફાર્મા ટેક 45 વેચવાનું છે
એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પલેટ કંપની કલરમાં મોડલ 2007
...વધુ વાંચો
Bharatsinh Bhurani
2022 model
captin 120 di vechvanu se tip top kandisans
...વધુ વાંચો
Loma Bhai Bhammar
મેસી 241ડીઆય વેચવાનુ છે
મોડેલ 2003નુ એન્જીન પાવર ફુલ કમપલેટ ટેકટર 🚜 બેટરી નવી
...વધુ વાંચો
Ranjitsinh Sisodiya
માર્ટીન થેસર
માર્ટીન થેસર
...વધુ વાંચો
Kana Bhai Karavadra
Mahindra 275
mahindra 275. મોડેલ 1995 . રૂબરૂ આવીને જોય જવુ કિંમત મા થોડો ફેર ફાર થશે
...વધુ વાંચો
Dipak Sariya
2002 નું મોડેલ વેચવાનું છે
ટ્રેક્ટર અને ટ્રોલી બંને વેચવાના છે. 2002 નું મોડેલ છે. 3 ઓનર છે.બધા કાગળિયા કમ્પ્લેટ છે. કિંમત માં ફેરફાર થઈ જશે.
...વધુ વાંચો
Siraj Admani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ