ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાણિ 20 દિવસ થયા નિચે પાડો દુધ 6 લિટર દૂધ હાજર માં 8 લિટર દૂધ જવાબદારી બિજિ ભેંસ વેતર 2 વિયાણિ 45 દિવસ થયા નિચે પાડો છે હાજર માં દૂધ 7 લિટર બેય ભેંસ હારે વેચવાની છે માટે વિગત વાચિને ફોન કરવો કિંમત 190 એક લાખ નેવું હજાર બેય ભેંસ ની કિંમત 190 ટોટલ જવાબદારી વેચવાની છે
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા