Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય લેવાની છે ભાઈ
Ram Nandaniya
Mar 14 '25 09:09 PM
ગાય લેવાની છે ભાઈ
Ram Nandaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વિયાણ ગાય લેવાની છે તાજી વિયાલ જોય છે જવાબ દારી વારી હોય તો વિડિયો મોકલજો
₹ 20000
સ્થળ : મોડપર,લાલપુર,જામનગર
View All
ગીર વાંસળી
ગીર વાશડી
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ઑડકી
ઑડકી વેચવા ની છે ૨.૫ લીટર દુધ છે ૩ મહીના ની વીહાગલ છે ૧ મહીના ની ગાભણ છૈ
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય વેચવાની સે
ગાય વેચવાની સે 3 વેતર વીયાસે ગયા વેટેર 9 લીટર દૂધ હતું 20 દિવસ ની વાર સે
...વધુ વાંચો
Bhagirath Sinh Gohil
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે કાબરી બિજુ વેતર નિશે વાચડો દુધ સવારે સાંજે સાડા ત્રણ લીટર સાવ સોજી બધી જવાબદારી
...વધુ વાંચો
ભાભલુભાઈ વાલા
પેલું વેતર
ક્રોસ હોડકી 15 દિવસ ની વિયણ 4/5 લીટર દૂધ
...વધુ વાંચો
જયદીપ રબારી
8511475100
1 વેતર 30 દીવશ કાચી
...વધુ વાંચો
Lalji Toyota
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજું વેતર છે નવમો મહીનો સાલું સે
...વધુ વાંચો
હેમત વસરા
બીજુ વેતર વીસ દીવસ ની વાર છે
9558305863
...વધુ વાંચો
ગોવીદ ચાવડા
ગીર વાછળી દેવા ની છે
ઓરીજનલ ગીર વાછળી દેવા ની છે 4 મયના ની છે લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Vipul Vada
આ ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વિયાંલ સે પેલું વેતર સે નીચે વાસડી સે દોયે સોજી સાવ દુધ 4 4 લીટર આવે છે સાચ વાના કારણે દેવી સે રૂબરૂ બ આ તો થાય જાસે ભાવ માં
...વધુ વાંચો
Amin Halepotra
ગાય વેચવા ની છે.
ગાય વેચવા ની છે. વેતર:-૨ ગાભણી છે. ૨૦ થી ૨૫ દિવસ ની વાર છે. દોવા માં સાવ સોજી છે. આગલા વેતર માં દૂધ:-૮ લીટર હતું. ઓરીજનલ ગીર ગાય છે. કિંમત:- એક લાખ રૂપિયા. લેવી હોય તો આ નંબર માં ફોન કરવો :- ૯૫૮૬૧ ૪૨૧૧૧
...વધુ વાંચો
Chetan Shamala
ગીર ગાય બે વેચવાની છે
એક પેલું વેતર હોટકી વેચવાની છે અને એક ચોથું વેતરમાં ગાય છે બંનેને 10 12 દિવસની વાર છે બંને વેચવાની છે એકના 45000 લેવાના છે બંને સાથે લેવું હોય તો 90,000
...વધુ વાંચો
Mansur Kamriya
2 vetar gai
2 vetar ni gai 6e 2 3 divas ni kachi 6e...dova ma soji 6e pela vetar ma 4 litar milk hatu ..pochai em nathi etley aapi deva ni 6e
...વધુ વાંચો
Sumit Meghnathi
ગીર ગાય વેચવાની છે
ત્રીજુ વેતર 7-8દિવસમા વિયાશે Mo.no:-9998946212
...વધુ વાંચો
Mukeshbhai Karena
ગાય
ગાય વેચવાની છે સાવ સોજી છે ચોથા વેતરમાં વ્યાસે નવ મો મહિનો ચાલુ છે ચાર પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Mansing Zala
દેશી વોળકી વેસવાની શે
પેલું વેતર ગાભણી ૧૦:દીવસ ની કાસી સાવ સોજી શે
...વધુ વાંચો
Deha Bhai Darbar
vodki devanise
orijnl gir vodkise
...વધુ વાંચો
Bharat Lakhani
ગીર ગાય વેચવાની
1 વેતર 10 દિવસ ની કાચી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Kumar Sinh Jadav
પદમવા ગાય વેચવાની છે
પદમ વારી ગાય વેચવાની છે, બીજું વેતર વિયાશે,૧૦દિવસની વાર,આચર પેટની જવાબદારી,દોયે સાવ સોજી,બીજદાન કરાવેલ છે,સાડા પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
વેચવાની છે
2:50 લિટર દૂધ છે બે મહિના ની વિયાલ
...વધુ વાંચો
Dhaval Bharvad Zunza
ગાય
ત્રીજું વેતર વ્યાસે 9 લીટર દૂધ 2 મહિના ના ની કાચી
...વધુ વાંચો
Shailesh Keshariya
ગાય વેચવાની છે જર્સી ગાય છે
ગાય વેચવાની છે 15 દિવસની વયાણેલી છે નીચે વાસળી છે સાત સાત લીટર દૂધ કરે છે
...વધુ વાંચો
અક્ષય જાદવ
વેશવા નિ છે
લિલડી ગાય ૨ વેતાર ૭ લિટર દૂધ ૮ માહીના ગાભણી
...વધુ વાંચો
નાનજી ભાઈ ગોહિલ
3, વેતર
6, ગાભની છે
...વધુ વાંચો
Ahir arashi
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે વિસ દીવસ વાર છે
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
ગાય વેચાવ છે
પારેડ ગાય છે hf
...વધુ વાંચો
Bhavin Tariya
ગીર હોળકી વેસવા ની છે
ગીર હોળકી વેસવા ની છે ભાવનગર બ્લેડ લાઈન ની છે બાપ GLDB પુષ્કર છે માં નું દૂધ એક ટામનુ 10 લીટર હતું ટોટલ જવાબદારી સાથે દેવાંની છે તાલુકો રાણાવાવ જીલ્લો પોરબંદર ગામ ઠોયાણા નામ ભરત મોઢવાડિયા કોન્ટેક્ટ 9054616660
...વધુ વાંચો
Bharat Modhvadiya
વેતર તીજુ
જવાબદારી થી આપવાની છે આ નંબર પર ફોન કરો 9714015957
...વધુ વાંચો
Leva Harshil
gay. 1 vetar. se.
8 maino. halese. 20 divash ni. kasi. se
...વધુ વાંચો
Udesinh Sisodiya
ગાય વેચવાની છે
૯૦૨૩૩ ૪૧૧૨૮
...વધુ વાંચો
Nimesh Rabari
વેચવાની સે
તાજી વીયાણેલ 3 જૂ વેતર ઉચાઈ લંબાઈ પૂરી નીચે વાસડો
...વધુ વાંચો
Hiren Bhai Ahir Dangar
3 વેતર
10.15 વાર સે 7.8 લિટર દૂધ આચર પેટ ની જવાબ દારી લેવી હોય તો રૂબ રૂબ જોય જાવી વિડિયો મોકલવા નહિ આવે ખોટા મેસેજ ના કરતા
...વધુ વાંચો
Hemat Karngiya
બીજુ વેતર દસ દિવસ ની વાર
ગીર ક્રોસ દસ લિટર દૂધ ની ઉસાય લંબાઈ સારી
...વધુ વાંચો
Lalji Saniya
ગાય વેચવાની છે
તીજૂ વેતર 10 15 દિવસ ની વાર છે કીમત 65000
...વધુ વાંચો
Arun Sakhareliya
ગીર ની હોડકી દેવાની che
9 મહિના ગાભણ
...વધુ વાંચો
Jayesh Makvana
ગાય ગીર
1 વેતર mo.9924789348
...વધુ વાંચો
Prakash Govind Ahir
deshi.gay.vesvani.se
gay.vesvani.se.deshi.se.3vetarmase.8.10.diskadha.se.....dovama.sav.soji.5thi6.litar.dudha.karese.jvabdaridhi.....devani.se
...વધુ વાંચો
Karnabhai Alabhai Kagada
ગાય આપવાની છે
૧૦ દિવસ કાચી છે ૩ જુ વેતર ૩ આચર ૯/૧૦ લીટર દૂધ છે ઓરિજીનલ ગીર છે
...વધુ વાંચો
Karangia Akbhai
hf
6 ગાયો વેતર 1 2 3 દૂધ 7 લીટર થી 12 કીમત 60 હજાર થી 90
...વધુ વાંચો
Dhrmesh Dodiya
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 2 મહીનાની વાર છે તમામ જવાબદારી થી આપવા ની છે ઉંચાઈ લંબાઈ પુરી mo.9427121117
...વધુ વાંચો
Viru Ahir
. HF ક્રોસ ગાયું વેચવાની છે
!!! જય માતાજી !!! તણ વિયાણેલ છે એક વિયાણવાનિ તયારિમા છે ચારેય પેલા વેતરનિ છે હાવ હોજી છે બધિ ગમે તેને દોવાનિ છુટ
...વધુ વાંચો
Pathubhai Sisodiya
ગીર ગાય વેચવાની છે
નામ જેઠા ભાઈ ઓડેદરા ગામ ટુકડા મિયાની તાજી પોરબંદર વિષય ગીર પેલવેત્રી ગાય વેસ્વાની સે સ મહિના ની વ્યાનેલ સે મહિના દિવસ નો કાભ સે અત્યારે દોવા દેયે સે બેય ટાઈમ એક ટાઈમ નું 4 લીટર દૂધ સે દોયે સોજી સે વાંસડા વગર દોવ દે સે
...વધુ વાંચો
Jedha Bhai Odedra
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
ગાયવેશવાનીછે
સાવ સોજી 12લીટરદુધ 20દીવસનીકાસી
...વધુ વાંચો
Dusyan Nakum
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર છે આજે જ વિયાણી છે નીચે વાચરડો છે ત્રણ આચર છે આગલા વેતર મા 6+6.. લીટર દૂધ આવતું ગમે તેને દોઈ લેવાની છૂટ સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ સારી છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-18000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગીર.પેલુવેતર.તાજીવીહલ
દોવામછોજી.નીચેવાછડો
...વધુ વાંચો
નાગદાન જાદવ
gay
gay vechavani che 2 vetar
...વધુ વાંચો
Ramsinh Barad
ગાય વેચવાની છે
જર્સી કિંમત કિંમત 75000
...વધુ વાંચો
માતેમ ભાઈ રાતડીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ