દૂધ-ફેટ, SNF વધારવા પાવડર
*પેટવેટ પશુ પાવડર :*
આ ખાસ પશુ આહાર મુખ્યત્વે દૂધ ની માત્રા માં વધારો કરે છે.
ફેટ, SNF ની ટકાવારી માં વધારો એટલે પશુપાલકો ની આવક માં પણ સીધો વધારો.
*પેટવેટ પશુપાવડર ના ફાયદા:*
🐃પશુ ના સમગ્ર શરીર નો વિકાસ કરે છે.
🐃દૂધ અને ફેટ માં વધારો કરે છે .
🐃 શરીર નો બાંધો મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.
🐃પાચનશક્તિ માં વધારો કરે છે અને પશુ ની ભૂખ માં વધારો કરે છે.
🐃પેટવેટ કેલ્શીયમ, ફોસ્ફરસ, પોટેશીયમ, આયર્ન, ઝીંક, વિટામિન્સ અને ખનીજ તત્વો પુરા પાડે છે.
🐃પશુ ના શરીર માં લોહી નો વધારો કરે છે.
🐃કેલ્શીયમ તથા મીનરલ પાવડર અલગ થી આપવાની જરૂર પડતી નથી.
*પેટવેટ પાવડર કઇ રીતે આપવું?*
ખાણ,દાણ,મકાઇ ભરડો કે અન્ય અનાજ કઠોળ ના ભુસા સાથે સવાર-સાંજ 1 -1 ચમચી મિક્ષ કરવું
*પેટવેટ ના ફાયદા:*
👉દૂધ, ફેટ અને SNF વધારી આવક વધે
👉આંચળ અને બાવલા ના પ્રોબ્લેમ મા સોલ્યુસન થાય
👉દૂધમાં કુરિયા, ફોદા કે લોહી આવતું હોય તો મટાડે
👉આંચળ મા દૂધ ઓછું આવતું હોય તો ચાલુ કરેં
👉આંચળ મા સોજો કે ગાંઠ હોય મટે
👉ઉથલા, કે રિપીટ થતું પશુ ગાભણ થાય
👉બીમાર પડતું પશુ તંદુરસ્ત રહે
ઉપર દર્શાવેલ બીમારી માંથી જો આપના ગાય/ભેંસ/ગીર ગાય/શંકર ગાય /ઘોડા થી હેરાન થતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પશુપાલકો ને ઉત્તમ પરિણામ જોવા મળ્યા છે. એકવાર અવશ્ય ખાતરી કરો
*પેકીંગ ની સાઈઝ:*
1 પશુ ને 1kg 2મહિના ચાલે
🎯 વધુ માહિતી માટે સંપર્ક કરો:
*દિપ એન્ટરપ્રાઈઝ, થરાદ*
સ્થળ:-સીતારામ ટ્રાવેલ્સની બાજુમાં
, મહારાણા પ્રતાપ ચોક, થરાદ
Mo:-6354326935
...વધુ વાંચો
દિપ એન્ટરપ્રાઇઝ થરાદ