Shyam Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ બે ભેંસ વેચવાની છે.
એક ૯ -૧૦ દિવસ ની વ્યાણેલી.
એક ૬-૭ દિવસ ની વ્યાણેલી.
બેય માં ૫-૫ લિટર દૂધ આવે છે.
પારૂ ઉપર દોવા દયે છે.
બેય ની કિંમત એકલાખ એંશી હજાર.