Jay Bhatiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 નુ મોડલ યુવરાજ મીની ટેકટર વેચવાનું છે
ઓનર.1
અને ટેકટર ની ટોલી(વિલ નિ કંડીશન સારી)સીપીઓ અને સાથે રાપનુ સાતી વેચવાનું છે
ખાલી ટ્રેક્ટર લેવું હોય તો કિંમત-120000
ખાલી ટ્રેકટર ની ટોલી ચીપિયો અને રાપ નું સાતી લેવું હોય તો કિંમત-80000
આ આખો સેટ લેવો હોય તો કિંમત-200000