2..ભેંસ વેચવાની છે
2..બે ભેંસ વેચવાની છે
1. ભીલિ ભેંસ તેમાં બે ટાઈમ 3.5 3.5લીટર દૂધ આવે છે
પારુ નથી વિયાણી તેના 3.. મહિના થયા છે ખાણમાંથે ઉભી રહે છે વેતર 4 છે. દોવામાં સાવ સોજી છે.
આની કીમત 30000 હજાર છે
2 બીજી ભેસ બે ટાઈમ 3.5 3.5 લીટર દૂધ કરે છે
પારુ નથી ખાણમાંથે ઉભી રહે છે વેતર 3 છે
વિયાણી તેને 3 મહિના થયા છે. દોવામાં સાવ સોજી છે.
આની કીમત.45000.
ફુલ જવાબદારીથી દેવાની છે.
...વધુ વાંચો
Anis Khanani