Kuldipsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહેન્દ્ર ટેકટર 275 1996 મોડલ તેની કિંમત રાખેલી છે ₹1,25,000 બીજું ટ્રેક્ટર છે 475 તેની કિંમત રાખેલી છે 1,60,000 ત્રીજું ટેકટર છે 575 તે મોડલ 2007 નું છે તેની કિંમત રાખેલી છે ₹2,00,000 475 છે બીજુ ટેકટર 475 છે તે 2001 નું મોડલ છે સાથે પાંચિયા વેચવાના છે તેની કિંમત ₹22,000 રાખેલી છે