Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
ભેંસ વેચવાની છે
Previous
Next
Sureshbhai Sonara
Mar 16 '25 04:12 PM
ભેંસ વેચવાની છે
Sureshbhai Sonara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે 3.3 લીટર દૂધ છે 4 મહિના ની વિયનેલ છે
₹ 37000
સ્થળ : જાનીવડલા,ચોટીલા,સુરેન્દ્રનગર
View All
ભેંસ વેચવા ની છે
8 મહિના નો ગાભ પેલું વેતર
...વધુ વાંચો
Milan Chavda
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ફુટી ગયો છે 4 દાંતે છે તમામ જવાબદારી બધી જવાબદારી સાટા કરવા છે સાટા માં પાડો હાલે ખડેલી હાલે અથવા ભેંશ હાલે
...વધુ વાંચો
ભોજા ચારણ
જાફરો પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બે વર્ષનો છે.......
...વધુ વાંચો
Kiritbhai Nakum
pado
pado
...વધુ વાંચો
Jayesh Vaja
ખડાય વેસવાની છે
4 વર્ષની છે
...વધુ વાંચો
Abhaysinh Gohil
ભેંસ વેચવાની છે
૨૦થી ૨૨ દિવસ માં વ્યાહવાની છે
...વધુ વાંચો
Kanabhai Kanara
ભેંસ બીજા વેતર ની છે
ભેંસ એક થી દોઢ મહિના થયેલ છે દુધ સાંજે બે થી અઢી લીટર સવારે બે લીટર કરે. સાટા કરવા હોય અને પાંચ છ. મહીના નું ગાભણ હોય તો હાલે
...વધુ વાંચો
Kishor Odedra
વીજુ વેતર કરેલી વેચવાની છે
નવ મહિનાની ગાભણી છે તન આ ચરી છે ઓખા મઢી
...વધુ વાંચો
Abhala Gadhavi
પેલા વેતર ની ખડેલી વેચવી છે
10 મો મહીનો ગાભ ભૂરી છે 72 બીજી ને 10 મો મહીનો એ કારી છે તીરજૂ વેતર 95 સામે ખડીયા કે પાડયૂ અથવા ઓછા ગાભ વારી ભેસો હાલે મેસજ કરો ફોન મા વાત નહી થાય
...વધુ વાંચો
Jesa Shihora
ભેહ વેચવાની વ્યાણેલ નીસે પાડો
ભેંસ વેચવાની વ્યાણેલ ત્રણૅ મૈના ની વ્યાણેલ નીસે પાડો દુધ અટાણે ત્રણૅ લીટર કરે હારી હારી હસવાય તો 6,7 લીટર કરે બિજુ વેતર જરાઈ ખોટું નઈ બોવાનુ કીમત ફોન કરી ને જાણૅવી
...વધુ વાંચો
Kanaksinh Sisodiya
જાફરાબાદી ભેશ લેવાનિ છે પારેટહાલે
જાફરાબાદી ભેસ લેવાની છે ગાભનિ ભેંસ હાલે 4 5 6 7 8 મહિના હાલે પેલા બીજા વેતર ની ખડેલી હાલે સારી જાફરાબાદી લેવાની છે વિડિઓ ને ફોટા મોકલવા
...વધુ વાંચો
Kanabhai Galchar
જાફરા બાદી ભેંસ વેચવાની છે
3,જૂ વેતર એક મહીનાની વાહનેલ 5 5 લીટર દૂધ નીસે પાડી પારૂ ઉપર દોવા દે દોવામા સાવ સોજી જી
...વધુ વાંચો
Parkas Parmar
ભેંસ વેચવાની છે
ત્રીજો હેતર મહિનાથી ની કાશી
...વધુ વાંચો
Jaysukh Karangiya
ગામ ધનવાડા તા ધૉલકા ૯૭૨૭૮૧૪૭૯૪
જાફરાબાદ દેસી પેલું વેતર
...વધુ વાંચો
Amrut Botha
ખડૅલી વૅચવાની છૅ
ખડૅલી વૅચવાની છૅ. ૪ લીટર દૂધ. ૨૦ દીવચ ની વીયાનૅલ છે. કીંમત. ૫૧૦૦૦. ૯૦૯૯૩૪૯૪૨૫
...વધુ વાંચો
Deva Parmar
..bhes vesava ni chhe
Bhes 8/9 litar dudh ape 8/10 divas ni kachi chhe
...વધુ વાંચો
Rana Karavadara
ભેસ
9 મહીનો ગાભ છે
...વધુ વાંચો
Saktya Sinh Jadeja
which one is a
Puri javabdari
...વધુ વાંચો
Team Bhai Surya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર ચોથું
...વધુ વાંચો
Harpal Shih Jadeja
ભેસવેચવાનીછે
તીરીજો વેતરછે આગલાવેતરે#૮# લિટરદૂધહતૂ આઠદીવસની કાચિછે અનેઆચર અને ગરમી જબાદારિછેબધાઇવેતરમારિપાસેવીયાઅલછે બધિઇ મારીજબાબદારીછે
...વધુ વાંચો
Haji Kasam Dal
ભેસ વેચવાનિ છે
5 મો મહિનો પુરો થય ગીયો ટોટોલ જાતનિ જાવાબ દારિ કિંમત 70 હજાર
...વધુ વાંચો
Kuman Jadeja
૩ વેતર ભુરી ભેંસ
બેય ટાઈમ ૨ લીટર દુધ અને નીચે પાડો ૪.૫ મહિના ગાભણ સે ખાસ નોંધ લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Hardik Padhiyar
ભેંસ વેચવાની છે
પેલવેતરી. ખોડેલી આઠમો મહિનો
...વધુ વાંચો
Nayan Makdiya
વેસવાની સે
૧ મહિના ની વારસે
...વધુ વાંચો
ભાવેશ પડશાળા
પાડો
વેચવાનો છે
...વધુ વાંચો
ભાજૉભાઇ ગઢવી
ભેંસ વેચવા ની છે
પેલુ વેતર 9 મયના ગાભણી લંબાઈ ઊંચાઈ પુરી કીમત 150000
...વધુ વાંચો
ભુપતભાઈ ગળીયા
1 વેતર
15 દિવસની વ્યનલ સે 5. 5. દૂધ આવે દીવમાં સાવ સોજી સે.
...વધુ વાંચો
Savdas Odedara
5 Mahina mein aapane
9712740570
...વધુ વાંચો
પારસ વારોતરીયા
bhes 3 juvetar viani nise pado
dudh 6.5 sadas aave total jvabda vyniane 25dithiya
...વધુ વાંચો
Bharat Odedra
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે અને જાફરાબાદી પાડો ફૂટવા ની તૈયારી માં છે
...વધુ વાંચો
કારાભાઈ વાઢિયા
, પાડો વેચવાનો છે પહેલા વાળાનો બે
, અમે હતા હોદ્દામાં હોય તો ચાલે બધી જવાબદારી
...વધુ વાંચો
Mansukh Vaghela
અભેસ આપવાની છે
ત્રીજું વેતર આગળના વેતર માં સાત લીટર દૂધ હતું બે ત્રણ દિવસની વાર આચાર ગરમીની જવાબદારી કિંમતમાં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Juvanain Darbar
ભેશ
ભેશ વેચવાની છે 3 થી 3.5 લીટર દૂધ છે પારૂ નથી આ નંબર પર ફોન કરવો.9712488318
...વધુ વાંચો
Sanjay Kagda
ભેંસ વેચવાની છે
બીજુ વેતર ભેંસ સે..આસર ગરમીની જવાબદારી..નવ નવ લિટર દૂધ હતુ પેલા વેતરમા..ખાતરી વારી સે.. કોઇ પણ જાતનો ફોલ્ટ નથી..હાટુ હસે તો હાલે...
...વધુ વાંચો
Jaydip Parmar
ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર દોઢ બે મહિના ની વીયાણેલી નીચે પાડો હતો કાલે મરી ગયો બેય ટાઇમ પાંચ પાંચ લીટર દૂધ ઉંચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
bhes vecvani che
3 vetar vyase 1 month ni kaci
...વધુ વાંચો
Lakhu Godhana
વેચવાની છે
થાલી ખલેડુ છે 3વરસ નુ છે ખવરાવા ના કારને વેચવા નુ છે કોય પનને લેવુ હોય તો આ નંબર 99043 26258
...વધુ વાંચો
Bariya Hamir Bhai Kana Bhai Bhariya
4 દાંતે ખડેલી
45 દિવસે ની કાચી છે
...વધુ વાંચો
Krishan Karavdra
કડાઈ વેચવાની છે
બે-ત્રણ અઢી અઢી લિટર દૂધ બે મહિનાની થઈ ગયેલી ખાતરી બંધ
...વધુ વાંચો
Mahes Vala
આ ભેસ વેચવા ની છે
આ ભેસ બીજુ વેતર ગાભણ છે છ મયના ગાભણ કીમત 60 હજાર છે કીમત મા થોણો ઘણો ફેરફાર થયજાસે જેને લેવી હોય ઈ ફોન મેસેજ કરે
...વધુ વાંચો
Rahul Karangiya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બધી જવાબદારી વારો છે
...વધુ વાંચો
ગોવિંદ આહીર
ભેસ.વેશવાની.છે
વેતર.૪..પેટ.આશરનીજવાબદારી.મહીનાનીકાશી..બેલાખ
...વધુ વાંચો
ભરત પીપરોતર
Ek Bihari
Vishva Divas
...વધુ વાંચો
Ravi Chudhasma
ભેસ વેચવાની સે સાવસોજીસે
6 .6 લીટર દુધ કરે 3 મયનો ધાભનોસે કોયજાતનો વાઘો નેત જવાબદારીથી દેવાની સે આનબરમા ફોન કરવો ??????? 8160821956આમા કરવો ફોન 8160821956
...વધુ વાંચો
Mukesh Karavadra
નીરણ
નીરણ લેવા માટે કોલ કરો. બાલુભાઈ ..મો 6353803136
...વધુ વાંચો
બાલું રબારી
લખમણ ભેડા
ભેસ દેવાની સે પંદર દિવસ ની કાસી સે બીજુ વેતર વયાસે આગલા વેતર મા દુધ છ લીટર આવતુ લબાય ઉંચાઈ પુરી સે ફુલ જવાબ દારી થી દેવાની સે
...વધુ વાંચો
લખમણ ભાઈ ભેડા
mભેચ વેચવાનિ છે
3 જીવેતર ત્રણ લિટર દુઘ બેયટાણા ખાણ ઉપરદોવાદેય પારુમરિગયુ એક મયનાદિવચનિ વયાગલછે દોવામા ચાવચોજી ગમેતેદોય
...વધુ વાંચો
Solanki Divyang
બે પાડા વેસવ સે
1 વર્ષ ના પાડા સે
...વધુ વાંચો
Piyush Matiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ