ટ્રેલર પાર્ટ્સ હોલસેલ ભાવે મળશે
ટ્રેલર માં ઉપયોગ આવતી બધી જ પ્રકાર ની વસ્તુ ઓ જેમ કે ધરો
(મીની 50/56/65mm / 2 વ્હીલ 75mm/ફોર વ્હીલ ધરો), વ્હીલ પ્લેટ (616/715/916/1000X20), ટ્રેલર ના પાટીયા, જેક (મીની-2T/3T - 2 વ્હીલ 3T/5T), રબર પાઇપ, ફીમેલ, ડબ્બી, 4વ્હીલ T, સ્ટીલ પાઇપ, હબ કવર, સીગરી, ઉધ, નાકા, હબ બેરિંગ, હબ વાઇસર, પીન ફાચરી, પીન બુશિંગ, હબ, સ્ટડ બોલ્ટ, હુક, પોપટ પાટા, એકડા, સાકળ, 4વ્હીલ ધરી તથા ટ્રેલર માં ઉપયોગી તમામ પ્રકારની આયટમ મળશે
...વધુ વાંચો
Shyam Steel