TVS NTOQ 2019
પૂરી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો,
બેટરી,ટાયર,બોડી, જંપ બધું કંપ્લિટ છે
એન્જિન પેટી પેક છે,
40 થી 45 ની એવરેજ છે,
2018 નાં 12 માં મહિના નું મોડેલ છે
સેકન્ડ ઓનર છે
એડવોકેટ ની ગાડી છે ને ગાડી બમ્પર ટુ બમ્પર બિલકુલ કંપ્લીટ છે એક રૂપિયાનો ખર્ચ નથી
એક્સચેન્જ માં pulsar 125 કે 150 અથવા sp 125 બાઇક હશે તો થશે.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ