તન ભેંસ વેચવાની છે
એક પે લ વેતરી છે મહિના દિવસ ની વિયનેલ છે દુધ સાડા તન ચાર નીચે પાડો કિંમત 65000 બીજી ત્રીજો વેતર દોઢ મહિનાની વિયાં નેલ છે દૂધ ચાર સાડા ચાર લીટર નીચે પાડો કિંમત 56000 ત્રીજી ચોથો વેતર દૂધ ચાર ચાર લીટર કિંમત 45000 જેને લેવી હોય તો જ ફોન કરવો વિનંતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi