Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
બનાસકાંઠા
ભેંસ વેચવાની છે રબારી રૂડા ભાઈ
રૂડા ભાઈ રબારી
Dec 18 '23 12:39 PM
ભેંસ વેચવાની છે રબારી રૂડા ભાઈ
રૂડા ભાઈ રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વિસ દીવસ ની કાચી છે બીજા વેતરમાં 8:30 l લીટર દૂધ હતુ 9 10 l ની ગેરંટી લેવાની હોયતોજ ફોન કરવો મોબાઈલ નંબર 6354470971
₹ 200000
સ્થળ : ભાંણખોડ,વાવ,બનાસકાંઠા
View All
પાડો
પાડો વેશવાનો છે 2 વર્ષ નો છે કિંમત મા જાજો ફેર ફાર નય થાય કિંમત 15 000 મો. 95745 16411
...વધુ વાંચો
Harshid Jethva
1
25 દિવસ ની વિહનેલ પાડો ધવરતા 5.5ધુદ
...વધુ વાંચો
Rakesh Patel
કરણ
9મહીનાની ગાભણિ
...વધુ વાંચો
Karan Odedra
ભેસ વેચવાની છે।
9898921182
...વધુ વાંચો
Jeet Vala
vesvani she/ વેસ વાની શે
પહેલા આ વાશી લેવું. . (ફોટા કે વિડિયો નાખવામાં નય આવે /ફોન સવારના 8 .થી . સાજના.5.વાગિયા સુધીજ ઉપાડવામાં આવશે ખોટા ફોન કે મેસેજ કરવા નહિ) ..1 vetr khdeli //10 mo myno/ 1.વેતર ખડેલી,10 મો મયનો
...વધુ વાંચો
Ranjit Kuchhdiya
બીજું વેતર વાણી સે નીસેપાડો દુધ
પાસ લિટર સાવસોજીદોવામા
...વધુ વાંચો
Sanjay Shekhva
ગોધલા વેચવાના છે
ગોધલા વેચવાના છે સાવ સોજા છે બે બે દાતે છે બેય એકસરખા છે સાટા માં ખડેલુ હાલે
...વધુ વાંચો
Royal Bhudev
પેલા ખરેલી વેચવાની છે
શાળા સમયના ગાભણ છે ટોટલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
દિનેશભાઈ કરંગિયા
જાફરાબાદી પાડો
6વષૅ
...વધુ વાંચો
દેશરાજ હાજાણી
ભેંસ વેચવાની છે
પેલું વેતર 20 દિવસની કાચી આ નંબર માં ફોન કરો 6356061697
...વધુ વાંચો
Raju Rabari
ભેંસ વેચવાનું છે
પ્રફુલભાઈ 9978185380 વેતર=4 નીચે પાડી અઢી મહિના ની વિહાઈ છે દૂધ=7 કિંમત=95000 ગામ બોરવાવા તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Praful Shingala
પેલું વેતર ખડેલી
નવસુંદરી ખડેલી પેલું વેધર આઠમો મહિનો ચાલુ છે ચેક કરાવી લેવાની છૂટી ફુલ જવાબદારી દેવાની છે ફોટા વિડીયો નાખવામાં આવશે નહીં 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
ભેંસ અને પાડો વેચવાનો છે
ભેંસ બે મહિના ગાભ છે બે બે લીટર દૂધ આવે છે પાડો દોઢ વર્ષનો છે પાડા ની કિંમત રૂપિયા ૩૫૦૦૦ ભેંસ ની કિંમત રૂપિયા 60,000
...વધુ વાંચો
Parmar Jaydip
પાડો વેચાવ છે
પાડો વેચાવ છે 9510291844
...વધુ વાંચો
વસતાભાઈ વૈશ
પરમાર કિશોર ભાઈ
આઠ. મહિના થયાં સે. ખડેલી સારી. સે. લેવિ હોય તોજ. ફોન કરવો. ખોટા. ફોન. કરવા..
...વધુ વાંચો
કિશોર એલ પરમાર
પાડો
પાડો.વેચવાનો.છે
...વધુ વાંચો
મેરામણ કોડીયાતર
પાડી વેચવાની છે બે વર્ષ ઉપર છે
પાડી વેચવાની છે બે વર્ષ ઉપર નીચે સારા વેલાની પાડી છે ઘરની છે દુધાર વેલાની છે એને માની દુધ આઠ લીટર હતું સુખી રાખે એને આપવી છે પારવારાને દેવાની છે કોઈ પણ દલાલને નથી દેવાની સાશવે એને આપવી ભાવમાં થોડુંક માન રહેશે
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેસ વેચવાની છે
ભેંસ વેચવાની છે કોઈએ ં 20 25 દિવસની કાચી છે અને ૯ લીટર દૂધ છે કોઈ વિડીયો મંગાવવાની ખોટેખોટા લેવી રૂબરૂ આવી જાય
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
ખડાય વેચવાની છે
એક મહીનો ને દસ દિવસ ની વાર આવ આસર ની ચોખી
...વધુ વાંચો
Vikram Bhai Saroliya
આ. પાડા. વેચવાના. છે
આ. પાડા. વેચવાના. છે. ત્રણ પાડા. સે. જેને. લેવાના. હોય એજ ફોન કરે. ખોટા. ફોન. ના. કરે
...વધુ વાંચો
Adil Adil Kadar
વેચ વાની છે
આ નંબર માં ફ઼ૉન કરવો : 9081926932 8/ 10 દિવસ માં વિયાવાંની છે વેતર 2 છે
...વધુ વાંચો
Rajpalsinh Jethwa
જાફરાબાદી પાડી વેશવાની છે.
પોણા બે વર્ષ ની. જાફરી. છે. સારા વેલાની છે. કોઈ પણ જાતનો ફોલ્ડ નથી. બઘી જવાબદારી પારવા વારા નેજ આપવા ની છે. બીજા કોઈ યે ફોન નો કરવા કીમત. 18000
...વધુ વાંચો
Haresh Gadhavi
ખડેલી વેચવાની છે
પેલવેતરી 9 મહીનાનો ગાભ કિંમત 1 એક લાખ
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
ભેંસ વેચવાની છે .
ભેંસ વેચવાની છે. 5મું વેતર વ્યાસે. 15 દિવસ ની કાચી છે.
...વધુ વાંચો
Bhima Ulva
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ત્રીજો વાડો છે સાવ સોજો છે મોબાઈલ નંબર 91047 44027
...વધુ વાંચો
Raj Rayka
ચોથુ વેતર ભેંસ વેચવાની છે
૨ દિવસ ની વયાણલ છે ૩ આચરી છે નીચે પાડી છે દૂધ ૪/૪ લિટર ફૂલ જવાબદારી
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
વેચવાની છે
ત્રીજું વેતર ગાભણ છે 7,8, દિવસ ની કાચી
...વધુ વાંચો
Jitendra Bhai
ભેંસ
viyanal પાડી સે 5. લીટર દૂધ
...વધુ વાંચો
Gigabhai Odedara
bhesh
2 મહિના ની વિયાનલ દુધા 4/5 કિમત 55 હજર લેવી હોય તો જે ફોન કરો પારુ નાથી ખાન ઉપર દોયે
...વધુ વાંચો
Ram Rabari
amar
ભેસ વેચવાની છે 3વેતર વિયસે25થી27દિવસની કાચી
...વધુ વાંચો
Milan Mori
ખડેલી વેશ વાની છે સાટા પણ કરસુ
20 25 દિવસ ની કાશી છે ઊસાય લંબાઈ પુરી છે
...વધુ વાંચો
Sanjay Vaghela
bhesh veshvani se/8320428745
4 vetar 9 mahinani gabhan
...વધુ વાંચો
Nilesh Vadher
ખડેલી વેચવાની છે
બે દાતે છે છે મહિના પુરા થયા ને સાતમો મહિનો છે
...વધુ વાંચો
લખમણભાઈ કાંબરીયા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે સાટામાં પાડી હશે તો પણ ચાલશે
...વધુ વાંચો
ઠારણભાઈ Tharanbhai
ભેસ વેચવાની છે
બે ટાઈમ સાડા ત્રણ સાડા ત્રણ લિટર દૂધ દોઢ મહિના ની ગાભણી દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Daya Kodiyatar
9099526395
,
...વધુ વાંચો
Bavan Dab
ભેંસ વેચવાની છે બીજા વેતનની ખડાઈ
15 20 દિવસની કાચી છે સાટા ડોઢા ચાલશે
...વધુ વાંચો
Kano Vaghela
ભૂકો
20 વિઘા નો ભૂકો વેચાવ છે
...વધુ વાંચો
Ramesh Lagariya
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે પેલું વેતર વિયાણી નીચે પાડો બે મહિનાની બંને ટાઇમ ચાર ચાર દૂધ ગામ વડાળા તાલુકો માળીયાહાટીના જિલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Sadul Bhai Sisodiya
ભૂરો પાડો વેચવાનો છે
દાવ પાડો છે
...વધુ વાંચો
Lakhamn Vansh
ભેંસ વેસવાની છે
ત્રીજું વેતર છે 1 મહિના નિવાર છે ફૂલ જવાદદારી સાથે આપવાની છે ખોટા કોલ નો કરવા
...વધુ વાંચો
Akshay Vala
પૂરા જુવારના
1400પૂરા
...વધુ વાંચો
Vishal Vegada
ભેંશ વેચવાની છે
ત્રીજું વેતર ગાભની છે છઠ્ઠો મહિનો હાલે છે આગળ નાં વેતર માં સાત લીટર દુધ હતું ભેંસ એકદમ શોજી છે ગમે તેને દોવા આપે છે પેટ આચલ ની જવાબદારી
...વધુ વાંચો
Hardevsinh Vala
5 mahine Ka Pani
9712740570
...વધુ વાંચો
પારસ વારોતરીયા
આખડોલી વેચવાની છે
દોઢ મહિના પછી
...વધુ વાંચો
Nansi Gadhavi
bhesh no pado bhuro
bhuro pado 1 varsh no se levo hoy ej phone kare naka ma phon na karva kimat ma thodok j ferfar thase vadhu nay thay
...વધુ વાંચો
Dev Rabari
ખડેલુ
આ ખડેલુ વેસવાનુ છે
...વધુ વાંચો
Sajan Odedara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ