મહાદેવ ટિફિન સર્વિસ
ઘરે બનાવેલું,ગુજરાતી ભોજન
શુદ્ધ અને સાત્વિક ભોજન.
૬ રોટલી/૧ રોટલો, ૧ શાક (લિલોત્રી/કઢોળ માંથી કોઇપણ),
દાળ ભાત, છાશ અને સંભારો/પાપડ.
માત્ર ₹ ૭૫ માં
સ્પીડવેલ ચોક થી આગળ,
અંબિકા ટાઉનશિપ ની સામે
૮૦ફૂટ રોડ,રાજકોટ
૫ થી ૬ કિલોમીટર માં ફ્રી ડિલિવરી કરી આપશું.
...વધુ વાંચો
Gautam Gauswami