મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા
મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, 2005 મોડલ, 7 સિટર, 7 ઓનર, સી.એન.જી. પેટ્રોલ, બેટરી નવી, પ ટાયર સારા,104880 કી.મી. ચાલેલી, પાર્સીગ ચાલુ, વિમો પુરો, 6 સીલીન્ડર, વી-6, 4*4, ભાવમાં થોડું માન રહેશે. ગાડી જુનાગઢ જોવા મળશે.
...વધુ વાંચો
Jitendra Rathod