Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
ભાવનગર
ટ્રેક્ટર ડાયવર જરૂર વોયતો ફોન
Jagadish Ahir Bhammar
Dec 19 '24 09:17 PM
ટ્રેક્ટર ડાયવર જરૂર વોયતો ફોન
Jagadish Ahir Bhammar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કરો 9081871304
સ્થળ : રાણપરડા(ચોક),જેસર,ભાવનગર
View All
COMPUTER WORK HOY TO
COLLEGE CHALU SE CCC KARELU SE MS OFFICE KARELU SE RAJKOT MA KOY WORK HOY TO CONTACT KARVO NETWORK MARKETING NOT INTERESTED 🙏
...વધુ વાંચો
Akshay Lamka
ટ્રેક્ટર ડાયવર જરૂર વોયતો ફોન
કરો 9081871304
...વધુ વાંચો
Jagadish Ahir Bhammar
નોકરી
તબેલામાં કામ કરવા માટે તબેલા ના તમામ કામ કરવા ના રેસે દોવા સહિત ના બથાજ કામ કરવા ના rese 2માણસ ની જરૂર સે મો.૭૫૬૭૩૯૦૦૮૫
...વધુ વાંચો
Sumit Lakani
ફૂલ નાં બગીચા માટે બે માણસ
ફુલનાં બગીચા માં કામ કરી શકે તેવા બે માણસ ની જરૂર છે, જૂનાગઢ
...વધુ વાંચો
દિલીપ સીસોદીયા
ટ્રેક્ટર ના ડ્રાઇવરનીજરૂ હોતોકેજો
ડ્રાઇવર છુ
...વધુ વાંચો
જુવાનસિંહ કાગડા
રાજકોટ
રાજકોટ માં દુકાન માં કામ કરી શકે તેવા સોકરા ની જરૂર સે 2
...વધુ વાંચો
Kartik Zinzuvadiya
વેલ્ડર
સોલાર રૂપટોપ મા કામ કરી સકે તેવા માણસ ની જરૂર છે વેલ્ડર. વાયારમેન. હેલ્પર પગાર કામ જોયા પછી નક્કી કરવા મા આવશે
...વધુ વાંચો
Prakash Rethaliya
dubai ma business partner
partner ni jarur che business mate
...વધુ વાંચો
Samir Memon
ટ્રેક્ટર રીપેરીંગ સર્વિસ(હેલ્પર)
વૃંદાવન ટ્રેક્ટર (ધોરાજી) ટ્રેક્ટર શોરૂમ POWERTRAC, STEELTRAC, DIGITRAC. ધોરાજી ની આજુબાજુ રેવાનું હોવું જોઈએ. કામ:- ટ્રેક્ટર રીપેરીંગ (હેલપર) ઑયલ સર્વિસ કરવાની. પગાર ધોરણ:- 4000 થી 11000 રહેશે(લાયકાત પ્રમાણે)
...વધુ વાંચો
Shyam Radadiya
8 ગાય ભેંસ છે ગોવાર જોયે છે
mo. 9978710729 yug ahir
...વધુ વાંચો
Yug Ahir
મજુર.
Sanjay Solanki
...વધુ વાંચો
સંજય સોલંકી
સોલાર માટે વેલ્ડર અને વાયર મેન
સોલાર માટે વેલ્ડર અને વાયર મેનઅને હેલ્પર ની જરૂર છે પગાર ધોરણ કામ પ્રમાણે નક્કી કરવા મા આવશે ૧૫૦૦૦ થી ૨૫૦૦૦ સુધી કરી આપશું
...વધુ વાંચો
Kuldipsinh Jnwaar
computer operator or accountant
12th pass after /4th sem dce graduation
...વધુ વાંચો
Arifbhai Hala
સ્ટાફ ની જરૂર છે જામ ખંભાળિયા
જામ ખંભાળીયા માં ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ માં હેલ્પર નું કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે પગાર 8000 થી લઈને 12000 સુધી કામ પ્રમાણે (આમારે ત્યાં રહેવા ની સુવિધા નથી માટે ખંભાળિયા ની આજુ બાજુ ના વિસ્તાર માં રહેતા લોકો એજ ફોન કરવો )
...વધુ વાંચો
Munna Ahir
બાલગામ આજુ બાજુ તલ માટે ભાગ્યું
અથવા સાખે જમીન રાખવી છે ફુલ પાણી વારી
...વધુ વાંચો
Bharat Odedara
ફોર વિલ ડ્રાઈવર
ફોર વ્હીલ ડ્રાઈવર ની ઝરૂર હોય તો કોઈ પણ ગાડી ચાલે લાઈસન્સ છે
...વધુ વાંચો
Rafai Azaz
10 પાસ
સારો ધંધો હોય તે કેજો
...વધુ વાંચો
Vishal Jada
12.5 વીઘા જમીન ભાગ્યું દેવાનું
ત્રણેય મોસમ નું ફૂલ પાણી વારી જમીન છે
...વધુ વાંચો
Ashish Dangar
તબેલા મા કામ કરવા માટે
તબેલા ના કામ કરવા માટે 7 ભેંસ સે જેના કામ કરવા ના રેસે પગાર ફોન કરી ને પુસ્વો મો.7567390085
...વધુ વાંચો
Abhay Rathod
નોકરી
તબેલામાં કામ કરવા માટે થાય ને ગોવાળ ની જરૂર સે જોડીની જરૂર સે ભેસુ નું બાથુંકમ કરવા નું રેસે મો.7567390085
...વધુ વાંચો
Mitrajsinh Rathod
વેલ્ડર જોઈએ છે
વેલ્ડીગ કામ કરી શકે તેવો કારીગર જોઈએ છે કામ કરવા નું સ્થળ :-રાજકોટ, સાયલા પગાર:-8000 રહેવાનું જમવાનું અમારી ઉપર
...વધુ વાંચો
Milan Agath
સ્ટોન ક્રશર (ભર્ડિયા) મા
ટ્રેકટર, લોડર, ડમ્પર,જેસીબી બ્રેકર ફાવતું હોય તેવા માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
kam
junagadh ma kato karva no se marketing yard ma coll.me 6351483015
...વધુ વાંચો
Vimal Geda
JIO CALLING
WORK FROM HOME JIO CALLING COUSTOMER ONLY *GIRLS* REQUIRED SALARY DEPEND ON YOUR WORK
...વધુ વાંચો
Ajay Godhaniya
તબેલા માટે માણસ ની જરૂર છે
જોડી અથવા અકે માણસ હોય તો પણ ચાલે મકાનમાં રહેવાની સુવિધા પણ છે
...વધુ વાંચો
Yaspalsinh Zala
નોકરી કરતા પણ સારો ધધો.
જે કોઈ વ્યક્તિ ને નોકરી કરતા કરતા સાઈડમાં ધધો કરવો હોય.. કાયમ ના 3000-4000 હજાર કમાવા હોય તો સ્પલ બનવાનું મશીન આપવાનું છે, માત્ર -75000-80000 હજાર ના રોકાણ માં ધધો સારુ કરો,,
...વધુ વાંચો
Jatin Sinh Zala
ડાવર ની જરૂર હોતો
ટાવરની જરૂર હોતો હેવી લાશનશ છે બેવરશનો બાવીશ ફુટ ગાડીનો અંનુ ભવ પણ છે નાની મોટી કોપણ ગાડી હોયતોય ચાલે રેવાની શગવડ હોતો વધારે શારૂઊ રેશે કોને હેવી ટાઇવરની જરૂર હોય તો કોટેક કરવો 8160652129
...વધુ વાંચો
હરકિશન મહેતા
જેસીબી ને લગતા કામ કરી આપવામાં આવશે
contrat pipe line moram કોઇ પણ જાતના કામ કરી આપવામાં આવશે
...વધુ વાંચો
Yashpalsinh Jadeja
અને ઓપરેટર ની જરૂર છે
પગાર આવડ મુજબ રહેશે આપેલ નંબર માં ફોન કરીને પુછી લેવુ
...વધુ વાંચો
Arshit Vekariya
નોકરી
તબેલામાં કામ કરવા માટે તબેલા નું બથ્યું કામ કરવા જોડી ની જરૂરિયાત સે મો.7567390085
...વધુ વાંચો
કારણ વાજા
ખેતી માં ભાગીદાર જોયે છે....
મારી પાસે 25 વીઘા જમીન છે. એક અનુભવી જોડી(કપલ) ની જરૂર છે . રહેવાની સુવિધા કરી આપીશ. 2 ટ્રેકટર છે કૂવો , બોર છે . ટોટલ વવહતા છે.ને આજીવન આપવાનું છે 3 ભાગે ... બાકી ની માહિતી કોલ કરજો આપીશ... એક બીજી વાત k ભાગીદારી તો ઉનાળે થી આપવા નું છે.. પણ અત્યારે સારો ને અનુભવી માણસ મળી જાય ને એટલા માટે એડ કરું છું.. ફ્રૂબરૂ મળી ને વાત ચીત કરી શકાય... .
...વધુ વાંચો
મનુભાઇ સોલંકી
J C B DRIVAR
J C B DRIVAR JOYESE RAJULA 3 THI 4 MONTH NU KAM SE MO +919016357016 MILAN BHAI
...વધુ વાંચો
Jayrajgohil Darbar
ગેસ્ટ હાઉસ
9 પાસ રિસેપ્શનમાં અથવા રૂમ સફાય માટે માણસ ની જરૂર હોય તો કે જો મારે રેવા નું છે હું એક છું
...વધુ વાંચો
Anirudh Patel
તબેલા માટે માણસની જરૂરીયાત છે
ટોટલ 12 પશુ છે ....દોહવા , નિરન કરવી, વાસીડુ કરવુ, લીલું કાપીને નાખવું, શેડની સાફ-સફાઈ કરવી, કુંડી ધોવી, દૂધના વાસણ સાફ કરવા.....પગાર 15000 જેમ પશુ વધશે તેમ પગારમાં પણ વધારો થશે
...વધુ વાંચો
Himmat Harsoda
કાયમી રેય તેવા માણસો ની જરુર છે
કાયમી રેય તેવા માણસો ની જરુર છે કાયમી રેય તેવા માણસો ની જરુર છે ખેતી કામ માટે જોઈએ છે કપલ હોય તો ચાલે અને સિંગલ હોય તો પણ ચાલે રેવા માટે ,પાણી,લાઈટ બધું ફ્રી ફોન કરી વધુ માહિતી મેળવવી
...વધુ વાંચો
Pritesh Ram
hotel ma Kam
hotel ma Kam kaj saf sfayi nu hoyi to kejo ,,,khavu pivu revani suvidha tmara upr rese ,,ane pgar 10000hjar halse to koyi bhayo ne hotel ma kamkaj no jrurt hoyi to call athva msg kro
...વધુ વાંચો
Kasam Ali Ghugha
નોકરી જોઈએ છે મારે
10.પાસ બોલેરો અથવા ફોર વ્હીલ માટે
...વધુ વાંચો
Ibrahim Jethva
તબેલા માં માણસ રાખવાનો છે
10 ગાયો છે 8 ગાય દોવા દેય
...વધુ વાંચો
Viral Dodiya
કંપનીમાં માણસો જોય છે.
નયારા એનર્જી માં સિવિલ કામ માટે મજુર જોયે છે એક દિવસની હાજરી 500 રૂપિયા મળશે હેલ્પર કામ કરી શકે તેવા માણસો જોઈ છે
...વધુ વાંચો
Ketansinh Jadeja
પાટૅનર ની જરૂર છે
પાટૅનર ની જરૂર છે વિદેશ મા આફ્રિકા કે દૂબઈ મા બિઝનેસ કરવા માટે કોનટેક કરો
...વધુ વાંચો
Samir Memon
કંપની માટે લેડીસ જેન્સ બને ની જ
જરૂર છે 9909367308 કોન્ટ્રાક્ટ આપવા માંગતા હોય તો ફોન કરજો માણસો સે 9909367308 કોલ કરવો
...વધુ વાંચો
Mahesh Dangar
truck driver joi chhe
6355181029
...વધુ વાંચો
Yogendra Sinh Jadeja
JCB hakva mate
jcb માટે મલો મોટા કામ વાયજબી ભાવે કરી આપીશું
...વધુ વાંચો
Bhautik Chavda
ફિલ્ટર પરેશ
મોરબીમાં ફિલ્ટર પરેશ માં કામ કરવાનું ચે કંપનીમાં 8866664187 માં કૉલ કરો
...વધુ વાંચો
Vijay Varu
pan ni dukan maa
DELUXE PAN MA MANAS NI JAROOR SE 9998536202
...વધુ વાંચો
Bharat Solanki
ગૌશાળા માટે માણસો ને જરૂર છે
ગિર ગયા નો તબેલો છે તમા માણસો જરૂર છે વેરાવળ સોમનાથ હાઇવે પર આવેલા છે
...વધુ વાંચો
રાવતસિહ કાગડા
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
માંગરોળમાં લેડીઝ જોઈએ મારે
સાડીમાં સ્ટોન લગાવવા માટે સ્ટોન વર્ક માટે લેડીઝ જોઈએ માંગરોળમાં ડાયમંડ માંગરોળ આજુબાજુ ચાલે 10 15 આખું ગ્રુપ જોઈએ
...વધુ વાંચો
Soyab Bhata
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ