હિરેનભાઈ ભટ્ટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો.
એક્સચેન્જ માં નાની ડીઝલ કે cng કાર ચાલશે સેમ મોડેલ ને સેમ બજેટ માં સારી કન્ડીશન હોય તો જ.
2011 મોડેલ ડીઝલ
વન ઓનર
બેટરી 2 વર્ષ ની ગેરેંટી માં છે
ટાયર 75 ટકા
એસી ચાલું
સસ્પેશન સારા
એન્જિન પેટી પેક
પાર્સિંગ ચાલું 2026 સુધી
અંદર બહાર બિલકુલ ક્લીન ગાડી
સડો નથી
120 સ્પીડ માં ચલાવી લેવાની છૂટ.
ઓઇલ પણ બદલવા પૂરતું નથી એડવોકેટ ની ગાડી છે
ગાડી માં કોઈ જાત નો ખર્ચ નથી એટલે મફત નાં ભાવ ની ઓફર આપી પોતાની કિંમત ઘટાડવી નહિ.
ગાડી પાર્કિંગની તકલીફ અને સાંકડા રસ્તા નાં લીધે વેચવાની કે બદલવાની છે બાકી કોઈ ફોલ્ટ કે ગરજ થી વેચવાની નથી.
ભાવ માં માન રહી જશે પણ ફાલતુ ઓફર જરા પણ નાં આપવી.