જાફરાબાદી ભેંસ લેવાની છે..
જાફરાબાદી ભેંસ લેવાની છે..
2/3 વેતર ની લેવાની છે...
વયાણેલ હોય તો જ લેવાની છે....
6/7 લિટર દુધ વારી લેવાની છે...
કોઈ પાસે હોય તો વિડિયો મોકલવા...
ફોટાઓ માં છે ઈ ભેસો વેચવાની નથી મહેરબાની કરીને કોઈએ ...
કિંમત માં 70 થી 150 સુધી લેવાની છે....
...વધુ વાંચો
Ravi Gadhavi