Redmi 9 Prime
ઓરીજનલ ડિસ્પ્લે. ફુલ કન્ડિશન. પાછળ ફિંગરપ્રીન્ટ. ફેસ લોક.બ્લેક કલર. બે જાતની થેમ રહી શકે. મોબાઈલ કંપ્લીટ. બિલબોક્સ ખોવાય ગયેલ છે ચીરીયાવ મોબાઈલ નથી ફુલ જવાબદારી સાથે. મોબાઈલ ચાર્જ ની પિન C છે. 2 વર્ષ વાપરેલ.
કિંમત:- 9.700 ( નવ હજાર સાતસો ) થોડોક ફેરફાર થય જસે.
...વધુ વાંચો
Mehul Odedara