2 ગાય આપવા ની છે
બેય સોજી છે.
1 ગાય નું વાછરડું મરી ગયું એટલે ડોવાં નથી દેતી.
5.5 લીટર દૂધ હતું. 3 મહિના નો ગાભ છે
2. ગાય નું દૂધ 1.1 લીટર છે.
5 મહિના નો ગાભ છે. એને આચર 2 છે.
બાકી દોવામાં બેય સોજી છે.
ચારા ની અછત માટે આપવાની છે
...વધુ વાંચો
Ahir Dev