ભગરી ભેંસ વેચવાની છે.
આ ભેંસ વેચવાની છે.
ભેંસ પરું ઉપર દોવા ડયે છે.
સવારે 6 લિટર દૂધ છે,અને સાંજે સાડા 5 લિટર દૂધ છે.
ભેંસ સાવ સોજી છે.
ગમે તેને દોય લેવાની છૂટ.
ભેંસ વિયાની એને 1 મહિનો ને 4 દિવસ થયા છે.
નીચે પાડો છે.
ભેંસ ચરવા પણ જાયછે.
આવ આચર ની જવાબ દારી.
કોય પણ જાત ની ખોટ નથી.
કિંમત માં થોડો ઘણો ફેર ફાર થય જાસે, વધારે ફેર ફાર થશે નહિ.
, અને લેવી હોય તે ડાયરેક્ટ 🤙 ફોન કરે.અથવા વોટસએપ માં મેસજ કરે.
...વધુ વાંચો
Mahetab Sama