ગજુભા વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેસ ના સાટા કરવાના છે સાટામા વીયાણેલી ભેસ હાલે
ભુરી ને પોણા તન મયના ભીલી ને એક મય નો ગાભ છે
બેય એક ટાયમ દોવા દે છે ભુરી ને બે લીટર દુધ આવે છે
ભીલ ને સાડા તન લીટર આવે છે