મકાન અને દુકાન...
મકાન અને દુકાન વેચવાના છે.
કિંમત 1800000
ગામ કેશોદ
186 ગજ જગ્યા
આગળ દુકાન છે (કરિયાણા બ્યૂટી પાર્લર તેમજ અન્ય વેપાર ને લાયક)
અંડર ગ્રાઉન્ડ મોટું ગોડાઉન અને 2 પાણીનાં ટાંકા.
ગ્રાઉન્ડ ફ્લોર માં હોલ કિચન ટોઇલેટ બાથરૂમ અને ઓસરી.
ફસ્ટ ફ્લોર માં 2 બેડરૂમ ટોઇલેટ બાથરૂમ અને મોટી ઓસરી.
ઓરીજનલ સાગના લાકડાના બારી દરવાજા
કબાટ તેમજ શોકેશ માં ફર્નિચર કરેલું.
તમામ ડોક્યુમેન્ટ ક્લીઅર.
સારો એરિયા.
લોન કરવી હોય તો પણ થાય.
મકાન જોયા પછી ભાવમાં ફેરફાર થશે.
સરનામું :- રામેશ્વર સોસાયટી, શ્રીજી સ્કૂલની બાજુમાં, રાજમહેલ પાછળ, ફુવારા ચોકથી નજીક, અજાબ રોડ, કેશોદ
મો. 9033761091
જોવા માટે ફોન કરીને આવવું
...વધુ વાંચો
Ankit Sukhanandi