જયદીપ Aparnathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2વેતર વિયાસે
10દિવસ ની વાર સે વિયાણ ને
બીજદાન થી ગાભણ છે
1વેતર મા 6.5લિટર દૂધ હતું
તમામ પ્રકાર ની જવાબદારી થી આપવાની છે
એક્દમ શાંત અને સોજી છે
ખાસ નોંધ.. સુખી થાય એવી જગ્યા એજ આપવી છે