ગાય લેવાની છે
ગાય લેવાની છે તાજી વિયાણેલ બે અઢી લીટર દૂધ કરતી હોય એવી હોજી ગાય લેવાની છે નાના છોકરાને દૂધ પાવા માટે વ્યાજબી ભાવે ગાય લેવાની છે કોઈ પાસે હોય તો ફોટા વિડીયો મોકલવા મેસેજ કરવો અને એક વર્ષ સુધીની નાની એવી પાડી પારવા માટે લેવાની છે
...વધુ વાંચો
Vinay Charan