ત્રણ ભેંસ વેચવાની છે
એક પેલુ વેતર.દુધ ચાર પાંચ લિટર દસ દિવસ ની વીહાલ છે . કીંમત.85000
બીજી.તીજુ વેતર વિહાલ.તણ દિવસ ની વીહાલ.દુધ દસ લીટર નીચે પાડો મોટી ભેંસ સે... કીંમત.120000
3..ચોથુ વેતર વીહાસે દસ દિવસ ની વાર સે દૂધ પાસ લીટર કરે છે .. કીંમત..55000
જેને લેવી હોય તે કોલ કરે....એક લેવી હોય તો પણ મલી જાસે
...વધુ વાંચો
Jaydip Parmar