ગાય વેચવાની છે
તાજી વિયાણેલ ગાય વેચવાની છે.
ગાય બોવ સારા વેલાની અને શાંત ગાય છે.
ગાય બીજા વેતરમા છે.
ગાયને જન્મથી જ તન આચર છે.
ગાય બીજા વેતરમા છે.
ગાયને આગલા વેતરમા ૪ લીટર દૂધ હતુ.
ગાય દોવામા પણ એકદમ શાંત છે.ગમે તેને દોવા દે.
...વધુ વાંચો
Hitesh Makvana