વાઢેલી જુવાર નીરણ(નીણ) વેચવાની છે.
વાઢેલી જીની, મીઠી અને લીલવણી જુવાર છે. પૂરા નો ભાવ : પચ્ચીસ (૨૫) રૂપિયા
ઓઘા કરેલા છે. આશરે આઠ હજાર (૮૦૦૦) પૂરા છે.
ગામ: ગાંગડી, તાલુકો: કલ્યાણપુર, જિલ્લો: દેવભૂમિ દ્વારકા (પોરબંદર દ્વારકા હાઇવે ઉપર હર્ષદની બાજુ માં ગામ છે)
...વધુ વાંચો
સુરેશગર છગનગર મેઘનાથી