ગાય વેચવાની
બે ગાય વેચવાની છે
1.એક ગાય ની કિંમત 55000 છે , 10 દિવસની વયાણેલ છે , અને નીચે વાછડી છે અને 6 લીટર દૂધ છે
2. બીજા વેતરમાં ગાય છે ગાય ગાભણી છે અને દોવા દઈ છે અને ત્રણ લિટર દૂધ કરે છે કિંમત 42 હજાર રૂપિયા
જેને ગાય લેવી હોય એ જ ફોન કરે ં
ફોન નંબર.. 8460519800
આ નંબર ઉપર ફોન કરવા
...વધુ વાંચો
Bharat G Chandera