Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
ગાય વેચવાની છે
Previous
Next
અજય કરમટા
Mar 24 '25 10:58 AM
ગાય વેચવાની છે
અજય કરમટા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય વેચવાની છે બીજું વેતર પંદર દિવસ ની વ્યાણલ છે
સ્થળ : કુતિયાણા,પોરબંદર
View All
9016698767
9016698767 3.5
...વધુ વાંચો
Dushyat Nakum
રાજકોટ
જેતપુર
...વધુ વાંચો
Sultan Chitaliya
ગીર ગાય બીજું વેતર.
૭-૮ દિવસની વિયાણ હાજરમાં ૪-૫ લિટર દૂધ.૬-૭ લિટર દૂધની ક્ષમતા.નીચે વાછરડો.
...વધુ વાંચો
Haresh Solanki
ગાય માતા
બીજુ વેતર વાયાસે ૯૬૩૮૮૪૩૩૧૫
...વધુ વાંચો
રામ મોઢવાડિયા
ક્રુત્રીમ બિજદાન રાજકોટ
➡️રાજકોટ જિલ્લામાં ડોઝ મુકાવવા માટે સંપર્ક કરો📞 ➡️ડોઝ વેચાણ માટે નથી
...વધુ વાંચો
Dr S
gir hodki 1vars upr no se
gir hodki 1vars upar ni se ful javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa e ni maa 11 litr duth htu uchi labi sari sara Vela ni se gir kabri lala Vela te pila Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
ગાય વેચવાની છે.
ત્રીજું વેતર છે . 10 દિવસ ની કાચી છે.
...વધુ વાંચો
Raviraj Sindhav
ગાયવેચવાનીછે
ગાયવેચવાનીછે3જુવેતર,આજેવીયાણીસાવસોજીકીમત21000હજાર
...વધુ વાંચો
નોધણ ઓડેદરા
ઓરીજનલ ગીર ગાય
લેવાની હોય તો જ ફોન કરો બાકી ં
...વધુ વાંચો
અલ્પેશ વિંજુડા
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે 15 દિવસ વયાણા છે. સાત લીટર દૂધ હાજર છે એ નીચે વાસડીછે. 9904943780
...વધુ વાંચો
Ahvin Parmar
ગાય વેચવાની છે
બીજુ વેતર 10 દિવસની કાચી
...વધુ વાંચો
Viupl Piprotar
ગીર ગાય
3 ગીર ગાય ઍક મહિના દિ ની કાચી એક પેલવેરી એક ત્રીજું વેતર એક મહિના ની ફરેલી બધાની કિંમત-210000
...વધુ વાંચો
જગદીસ પરમાર
3જુ વેતર છે
7 લીટર દૂધ છે અને કીમત 50000
...વધુ વાંચો
Jignesh Rank
હોળકી વેચવાની છે
આઠ મહિના ની ગાભણી છે સાવ સોજી છે પેલૂ વેતર વીયાશે કિંમત 15 હજાર
...વધુ વાંચો
Dinesh Ahir
ગીર ગાઈ વેશવાની છે
પેલુ વેતર છે ૯ મહિના ૭ દિવસ થાયા છે
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
હોડકુ વેચવાનું છે
હોડકુ વેચવાનું છે
...વધુ વાંચો
Rahul Nimavat
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 10 લિટર દૂધ
...વધુ વાંચો
Vijay Vank
ગાય
ગીર ગાય 9 લીટર દૂધ
...વધુ વાંચો
Prakash Govind Ahir
ગાય વેચવાની સે
પસાર ગાય સે ૬ થી ૭ દિવસ ની કાચી સે ૫.થી ૬ લીટર દૂધ સે ગાય સાવ સોજી સે
...વધુ વાંચો
Naresh Goswami
ઓરીજનલ દેશી ગાય વેચવાની છે
ઓરીજનલ દેશી ગાય છે ત્રીજુ વેતર વહેવાની છે ૧૦ દિવસ મા 99092978 71
...વધુ વાંચો
મુનો કુતાણા
ગીરકૌસ
3વેતર દૂધ 9-10 લીટર 15-20 દિવસ ની વાર
...વધુ વાંચો
ધર્મેન્દ્રભાઈ વેગડ
ગીર વાછડી
ગીર વાછડી નંંગ 14 નાની મૉટિ કિંમત ચાર લાખ વિસ હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
વાછડી
7 મહીના ની9726627112
...વધુ વાંચો
Ram Bhai Ratiya
બીજા વેતર માં ગાય દેવાની છે
8 10 દિવસ આજુ બાજુ વ્યાસે સાવ સોજી
...વધુ વાંચો
Bhikhan Bharai
ગાય વેચવાની છે
3 લિટર દૂધ આપે છે અને 25 દિવસ ની વિહાણેલ છે નિચે વાછરડો છે
...વધુ વાંચો
Mahavir Ratoda
gay vesavi se
gay vesavi se 3 vetar vyani 4 divas thaya gam amarapur gir ta maliya hatina mo 8238976833
...વધુ વાંચો
Rahul Dodiya
ગાય વેશવાનીછે
ગાય વેશવાનીછે વેતર તીજુ વીયાએમછે પાસ દીવસમાં આગલા વેતરણમાં દુધ સાત લીટર હતું સોજી છે સાવસોખીછે. કીમત પાતરી 35 હજાર છે
...વધુ વાંચો
Ajay Bharvad
ગીર હોડકી વેચવાની છે
ગીર હોડકી ૩ વર્ષ ની છે
...વધુ વાંચો
Satish Sorathiya
ગાય વેસવાનિ છે
ગિર ગાય વેસવાનિ છે સાવ સોજી દુધ સાત લીટર નિચે વાસણો દોવા મા સાવ સોજી ફુલ જવાબ દારિ
...વધુ વાંચો
Maysur Sisodiya
રાજુ ભાઈ અમરાપુર ગીર
ગાયને નવમો મહિનો બેસી ગયો છે અને આજે કિંમત નીચે આપેલી છે એ અંદાજિત છે
...વધુ વાંચો
રાજુ ભાઈ કોદાવલા
ગાય
ગાય
...વધુ વાંચો
Rathod Purthviraj
ગાયવેસવાનીસે
ગાય વેચવાની છે હાલમાં સાત આઠ લીટર દૂધ કરે છે
...વધુ વાંચો
Raju Leva
દેસી જરશિ
દેસી જરશિ વેશવાનિ છે 2થી3 લિટર દુધ છે સાથે વાશડી છે 3 વેતર છે છારાનિ તંગી થી વેશવાનિ છે
...વધુ વાંચો
Hari Bheda
એસબ
આ નબર ઉપર ફોન કરવો 9725081261 5 લીટર દૂધ એક ટાઈમ નું નિશે વાચડી 2 મહિનાની વ્યાનેલિ 3 આચલ ફુલ જવાબદારી બીજું વેતર આ નબર ઉપર ફોન કરવો 9725081261
...વધુ વાંચો
Hiren Solanki
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે નીચે વાસડી છે સાવ સોજી છે દોવામાં પણ સોજી ગમે તેને દોવાની 8 લીટર દૂધ 1 ટાઈમ નું ફુલ જવાબદારી કિંમત ૧,૨૧૦૦૦(એક લાખ એકવીસ હજાર ) રાજુલા જોવા મળશે મો:7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
જરસો વાસડો વેસવાનો છે
કોઈ ભાઈ ની ગાય ને વાસરુ મરી ગયુ હોય એના કામનો છે
...વધુ વાંચો
Arjun Chavda
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે,પગ માં પદમ છે, બીજું વેતર વિયાશે,એક બે દિ ની વાર છે,દોયે સોજી,આચર પેટની જવાબદારી,સાડા પાંચ લી દુધ,બિજદાન કરાવેલ.
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પહેલું વેતન વાણી છે દોઢ મહિના ની વેણેલી છે હેઠે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આપે ધોવામાં સાવ હોજી છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
એસ એફ ગાય વેચવા ની છે.
એસ એફ ગાય વેચવા ની છે.ચોથુ વેતર આગળ વેતર માં ૧૦ લીટર દૂધ હતુ.ચાર પાંચ દિવસ ની કાચી છે.
...વધુ વાંચો
Gopal Gambhir
gir cross 1 મહિના ની કાચી
11+11 દુધ સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Shyam Mevada
ગીર ક્રોસ
બીજું વેતર વોડકું વેચવાનું શે.ચાર પાંચ દીની કાચી. વધુ માહિતી માટે,મો.9601060331
...વધુ વાંચો
Hardik Chavda
જર્સી બોડી વેચવાની છે
10 10 લીટર દૂધ 19 દિવસ ની વિયાયેલ નીચે વાછડો છે
...વધુ વાંચો
Alku Deraiya
hf cross
2 વેતર હોડકી 2 mahina નિ વિયાણેલ 7.5 thi 8 લિટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Dharmesh Ahir
khutiyo
khutiyo apva no chhe ak vado puro thayo chhe sav sojo chhe labay uchay puri chhe sav frii maa apva no chhe
...વધુ વાંચો
Lala Gojiya
ગાય વેચવા ની છે બીજા વેતરમા
બીજા વીડિયો કે ફોટા મોકલવામાં આવશે નહીં રૂબરૂ આવવા નું 10=15 દિવશ માં વિયાશે
...વધુ વાંચો
Haresh Nanera
ગાય વેચવાની છે ગાભણ છે
સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Jetha Karamta
. HF ક્રોસ ગાયું વેચવાની છે
!!! જય માતાજી !!! પેલું વેતર છ દાતે છે તાજી વિયાણેલ હેઠે વાછડિ ગમે તેને દોવાનિ છુટ 4 લિટર દૂધ હાજર
...વધુ વાંચો
Pathubhai Sisodiya
hf બીજુ વેતર વ્યાણેલી સે
4મહિના વ્યાણેલ સે .... વાસારું નથી ......1 મહિના નો ગાભ...આગલા વેતર નો વસડો પણ ભેગો દેવાનો સે..આખા દિવસ નું 5.5..થી 6 લીટર દૂધ સે
...વધુ વાંચો
Rajendrasinh Kathi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ