Janak Bhai Purohit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સારી બ્લડ લાઈન ના ગીર નંદી અને સારી બ્લડ લાઈન ની ગીર ગાયોની ત્રણેય વાછડીઓ આપવાની છે
(૧) લાલ કાબરી ભાવનગર ગરેડીયા નંદીની બ્લડ લાઈન ની દોઢ વર્ષ ની કીમત ૭૫૦૦૦૦
(૨) સફેદ લીલડી કાળા આંચલ ભાવનગર ગરેડીયા નંદીની બ્લડ લાઈન ની દોઢ વર્ષની કીંમત ૭૫૦૦૦
(૩) સંપુર્ણ બ્લેક કાળી ગીર બ્લેક નંદી ની અઢી વરસની કીંમત ૧૭૫૦૦૦
ત્રણેય ઘરની ગાયોની વાછડીઓ છે
જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલા નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી