Mahesh Bhai Dabhi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
6 વીઘા આંબા નો બગીચો
ફળદ્રુપ જમીન સારા માં સારી જમીન છે
એક કૂવો , એક બોર , એક પાક્કું મકાન
જમીન ની ચારે બાજુ તાર ફેંશિંગ કરેલ છે
બગીચા માં કુલ 97 કેસર કેરી ના આંબા છે
વંથલી ઓજત નદી હાઇવે થી સો ડગલાં જમીન છે
હાઇવે ટચ જમીન છે
🙏 આપેલ કિંમત માં થોડો ઘણો ફેરફાર થઈ શકે 🙏