• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sidu Gadhavi

  • Mar 25 '25 03:05 PM

ઠાલા ખડેલા/ગાભણ ખડેલા લેવા છે.

  • Sidu Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઠાલા કે ગાભણ ખડેલા લેવા છે ઠાલા ખડેલા 3 વર્ષ ઉપર ના લેવા છે. 20 થી 25 સુધી કોઈ પાસે હોય તો ફોટા વીડિયો મોકલવા ગાભણ ખડેલા 3 મહીના ઉપર ના લેવા છે ૪૦થી ૪૫સુધી સાટા મા કોઈ ને ભેસ લેવી હોય તો છે ભેસ ને ૮ મહીનાનુ ગાભણ છે. ૨ મહીનાની કાચી છે. વીયાય ત્યારે દુધ 7 લીટર પેટ આચર ની ટોટલ જવાબદારી ભેસ ની કીમત ૯૫ એમાં રુબરુ જોયા પછી થોડો ફેરફાર થઇ જશે.


સ્થળ : નાના આસોટા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.