Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
ભાવનગર
ખેતીની જમીન
Viru Alagotar
May 25 '24 01:05 PM
ખેતીની જમીન
Viru Alagotar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આંબાવાડી થાય તેવી ખેતીની જમીનની જરૂર છે
₹ 300000
સ્થળ : ભાવનગર
View All
સાડા સાત વીઘા જમીન વેચવાની છે
પાણીની કુલ સગવડ સાથે જમીન રોડ ટચ . એકવાર અવશ્યક મુલાકાત લો
...વધુ વાંચો
Iqbalbhai Matari
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન
૪, વીઘા (૧૬,ગુઠા વીઘો) ૧,વીઘા ના ૧૩૦૦૦૦/-ભાવ બીન પીયત
...વધુ વાંચો
Hareshbhai Dudhat
જમીન 10વીઘા
લાસડી માળીયા તાલુકો
...વધુ વાંચો
Babu Solanki
6 વીધા જમીન વેચવા નિ છે નારિયેળ
બગીચો છે ગામ ઇન્દ્રોઈ એક બોર લાઈટ કનેક્શન છે એક વીખા નો ભાવ બાવીસ લાખ રોડ ને કાંઠે
...વધુ વાંચો
જગદીશભાઈ ડોડિયા
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C)
...વધુ વાંચો
Raj Odedra
5 વિઘા જમીન
જમીન પાંચ વિઘા વેચવાની છે ગામ.નાકરા . માણાવદર.જૂનાગઢ પાણી વારી
...વધુ વાંચો
Praful Ahir Bheda
જમીન લે વેચ 50 વીઘા
બેસવાની ગામ કોટાણા 9081973426
...વધુ વાંચો
Bharat Katara
જમીન વેચવાની છે
૩૦ વીઘા જમીન છે. 1 બોર 650 ફુટ અને 1 કુવો 110 ફુટ - પ્રાઈવેટ tc છે. 1600 ફુટ પાઇપલાઇન નાંખેલ તથા વાડીએ રહેવાના મકાન 1 રૂમ ડબલ ઓસરી ઉભુ રસોડું 2 ગોડાઉન (12 બાય 21 અને બીજુ 11 બાય 21) અને એક એકઢારીયુ 19 બાય 21 નુ તેમજ ટોઇલેટ અને બાથરૂમ / જમીન ની ચાર દિશા માં થી બે દિશાામાં રસ્તો લાગે. 8 લાખ 1 વીઘાના / ગામ- કાટકોલા, તા - ભાણવડ, જી- દેવભૂમિ દ્વારકા / નામ આહીર ભરત કરમુર.
...વધુ વાંચો
Bharat Karmur
18 વીઘા છે રોડ થી 1 ખેતર આડું
ગામ સૂર્યાવદર રાવલ થી ટકારિયા વારો મેન રોડ ઉપર તાલુકો કલ્યાણપુર જીલો દેવભૂમિ દ્વારકા વાવ બોર લાઈટ કનેકશન નથી રસ્તો કાયદેસર આપણી વાડીનો જમીન વેચવાની છે ૧ દમ માટી વારી જમીન છે કોઈ ને લેવી હોય તોજ કોલ કરવો કિંમત માં થોડો ઘણો ફેરફાર થશે અને આ નંબર ઉપર કોલ કરવો 8320670028 ઉપર
...વધુ વાંચો
Harsur Gadhvi
જમીન વેચવાની
બરડીયા જગરા શીમ 18 વીઘા ફરતો દંગડી નો 6 ફુટ નો વંડો રેતી ભરેલ જમીન મા લાઈન નાખેલ 1 વીઘાના 3.૫ લાખ કિમત મો: 8238416338
...વધુ વાંચો
Jayesh Khunti
પથ્થર ની ખાણ
પથ્થર ખાણ વેચવાની છે ચાર વીઘા કમ્પલેટ જોડ કરેલી વાંકાનેર 8160535949
...વધુ વાંચો
Nathu Odedra
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
bagiso devano se
10 વીઘા નો છે રોડ ટસ છે કીમત 750 કુવો કનેસન સે ફુલ પાણી છે 6352 095 955 આ નંબર ઉપર કોલ કરવો
...વધુ વાંચો
Sunil Chauhan
બયોકોલ નું કારખાનું
બાયૉકોલ નું ચાલુ કારખાનું જમીન સાથે વેચવાનું છે 90mm બાયોકોલ મશીન , લોડર , હેમર, 20000 ફૂટ નો સેડ આ બધું વેચવાનું છે
...વધુ વાંચો
Happy Patel
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
jamin vech Vani
jamin vech Vani che 6 vigha che darte diwal che private kaneksan che 1.kuvo che kenak nu pani lagu pde..vigha no bhav..950000.
...વધુ વાંચો
Jayesh Karavadara
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
જમીન વેચવાની છે
31 વીઘા જમીન વેચવાની છે એક સેઢે રોડ થી 500 મીટર દૂર છે 2 કૂવા 2 બોર 2 કનેક્શન છે 700 નાળીયેરી 300 આંબા છે નેસર પાણી છે ઉનાળા સુધી બોર માંથી મોટર વગર પાણી આવે ફરતો વંડો છે મકાન છે ગોડાવુંન છે 2 રસ્તા છે તાલાળા થી કોડીનાર રેલ્વે પાટા ની બાજુમાં પાણિકોઠા દુષ્કાળ માં પણ પાણી ના ઘટે ફાર્મ હાઉસ લાયક જમીન છે ટાઈટલ કલિયર મો. 9974905170 આ નંબર માં ફોન કરવો.
...વધુ વાંચો
Vaibhav Bharaga
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
jamin veshvani se36 vidha
દલાલ ભાયો આવકાર્ય 36 વીઘા ફરતી વયડી પાકી 6થરની બે કુવા બે બોર બે ધારીયા 12*36.પીઠીયા વારુ 12*40.પતરા વારુ બે ગોડાઉન 15*40.પતરા વારુ 15*45.નરીયા વારુ મંજુર ને રેવા માટે 4 રુમ બેય કુવા પાસે એક એક ઓયણી 10*10 ની પીઠીયા વારી બે લાયટ કનેકસન રોડ થી 1.5કીલોમીટ
...વધુ વાંચો
Arjan Vasra
અમરેલી વડીયા બાવળ બરવાળા ગામ ને નજીકમાં 10 વીઘા જમીન આવેલી છે
બરવાળા બાવળની એકદમ લોકેશન વાળી જગ્યાએ જમીન વેચવાની છે જમીન છે 10વીધા ફુંલ પાણી વાળી જમીન જમીન મા એક બોર છે ફરતે તાર ફેન્સિંગ છે એક ઓજ છે પાણી સ્ટોક કરવા માટે જમીન માં રહેવા માટે ઓરડી છે જમીન ગામ ને નજીક ના લોકેશન માં આવેલ છે 1 વીઘા જમીન નો ભાવ છે 15 લાખ ભાવ મા ફેરફાર થશે
...વધુ વાંચો
Gautambhai Vaghasiya
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
મોટા ગુંદા જમીન
10.5 વિઘા ગામના પાદરમા રોડટચ જમિન વેચવાની છે લેવિહોય એજ ફોન કરે
...વધુ વાંચો
Babu Kanara Ahir
11 વિઘા જમીન વેસાવ છે
બાવા ના પીપલવા ના ઝાપા માં 11 વિઘા જમીન વેસાવ છે. કુવો છે ને સાકર જેવુ મીઠુ પાણી. ઓરડી છે. મંગફળી થાઈ તેવી ભારી જમીન છે. કોડીનાર- ઉના, રાષ્ટ્રીય માર્ગ થી 3 કિ.મી.
...વધુ વાંચો
Chetan Chudasama
40 વિદ્યા જમીન વેચવાની છે
1 કૂવો અને 2 બોર 3 લાઇટ કનેક્શન ચારે બાજુ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન બે મકાન પાકા ઓશરી બંધ . 1 ઢારીયું. 1 પતરા વાળુ મકાન RCC રોડ ટચ જમીન વાળોત્રા થી અણિયારી ના રસ્તે RCC રોડ સાઇડ ઊંચી અને પાક્કી દીવાલ એક વીઘા ના 900000 રૂપિયા પૂરા
...વધુ વાંચો
Raj Kanara
17 વીઘા જમીન દેવાની હે
sagvad bhadhe he leva mate kol karo 7990813839
...વધુ વાંચો
Yoges Jogal
Rod tach jamin vesvani se 2.5
* Vaspda Mithapur Rod tuch 2.5 vigha khate, * 6 vigha total vaprva made 45 lakhma udhadu satu karvanu se * 15 nu tc, * Kuva ma bhag * 1 bor, * Bajuma Tadav, * Rod tuch, * Mithapur gam thi peluj khetr, * Gamna padrma, * Business layak * karkhana layak
...વધુ વાંચો
Vipul Bamaniya
જમીન
૩૫ લીધા જમીન. બે. કુવા બે. ટીસી ચાર મકાન પાકા રોગથી બે ખીતરવા
...વધુ વાંચો
Ranu Chundavadra
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
જમીન વેચવાની છે
21 વીઘા જમીન વેચવાની છે 1 ગોડાઉન છે 65 ફૂટ કૂવો છે પાણી હોળી પછી ઉલાળે થય જાય છે ગામ ના પાદર મા કોઈ નો સેઢો નો લાગે કિંમત ફિક્સ રહેશે
...વધુ વાંચો
Renish Makadia
મિલકત વેચવાની છે
🌹જીલ્લો રાજકોટ🌹 👉 તાલુકો ગોંડલ 👉ચોરડી નો સર્વે નંબર 👉મેન ગોંડલ રોડ થી 1 km આસપાસ 👉 4.5 વીઘા જુની શરત વારસાઈ 👉 પાર્ટી એક વીઘાના 20 લાખ કરે છે 👉ફાર્મ હાઉસ બને તેવું લોકેશન
...વધુ વાંચો
Gaurav Hadvani
હાડમતિયા તા જી જામનગર ૮ વિઘા ભાવ ૧.૨૫ કરોડ ઉધડા હાડમતિયા ગામથી ૨ જૂ ખેતર બોર કનેક્શન ૭૬૨૧૦૩૭૭૭૩ આશિષ પટેલ
હાડમતિયા તા જી જામનગર ૮ વિઘા ભાવ ૧.૨૫ કરોડ ઉધડા હાડમતિયા ગામથી ૨ જૂ ખેતર બોર કનેક્શન ૭૬૨૧૦૩૭૭૭૩ આશિષ પટેલ
...વધુ વાંચો
આશિષ પટેલ
જમીન લે-વેચ માટે મળો
અમરેલી જિલ્લામાં અથવા આજુ બાજુના ગામમાં જમીન લેવી અથવા વેચવા કમિશન ઉપર મળી જાશે
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
ગોરખમઢી માં પ્લોટ વેચવાની છે
ગોરખમઢી ગામથી વેરાવળ તરફ જતા સરસ્વતી હાઇસ્કુલ ની સામે ઓવરબ્રિજ ની અંદર જતા સર્વિસ રોડ ઉપર આવેલી બિન ખેતી થયેલી જમીન પર 3500ગજ ના 2પ્લોટ વેચવાના છે 2000એક ગાજનો ભાવ રોડ saidno અંદર નો ભાવ 1500 એક ગજના દુકાનો ગોડાઉન વેર હાઉસ બને તેમ છે ફોન કરો 9426536686
...વધુ વાંચો
મહેશ જમનાદાસ ભીમજીયાની
5 વીઘા.. જમીન.. વેચવાની છે..
કૂવો છે.. કનેક્શન.. વીઘા.. માં નારિયેળી .નો બગીચો 15 વર્ષનો બગીચો..નેચર પાણી વાળી જમીન પાણી નો બોર મુરઘા ફામ ગામ ની નજીક માં વાડી 2 મકાન ની સુવિધા એક વિઘા નાં 25 લાખ ગાયક કલાકાર લલીતા બેન ઘોડાદરા ની જમીન ની બાજુમાં સમઢિયાળા ગીર ગાડું લેવા માટે ફોન કરવો સુધીરભાઈ મકવાણા.મો..9099115388 ..9638915985
...વધુ વાંચો
Sudhir Makwana
7 8vigha
8 વીધા હાઈવેટસ
...વધુ વાંચો
Jaydipbhai Gida
15 vigha padtar jamin vechvani
15 vigha rod tuch vechvani se padatar vigho 3.80 lakh 8511085113
...વધુ વાંચો
Veer Ahir
જમીન વેસવા નીચે ટુપણી નવાપરાની
બાજુમા રોડને ટસ 4 વીઘા ખાતે 2 ખરાબો કુલ 6 વીઘા 10 લાખવીઘાની કીમત કુલ કીમત 40 લાખ ખરાબોભેગો
...વધુ વાંચો
Devabhai Ambaliya
jamin vechvani 6
mendarda samdhiyala vigha 13.5 bhav 1150000 ful Pani vanthali rod petrol pump same mendarda 3 kilo miter dur
...વધુ વાંચો
Manish Rajguru
જમીન લે વેચ 8:30 વીઘા
વેચવાની ગામ રોજીવાડા 9081973426
...વધુ વાંચો
Bharat Katara
જમીન વેચવા ની છે
ફુલ પાણી વરી વગડિયા પીરની બાજુમાં અમરાપર 7 વિઘા
...વધુ વાંચો
Bhanubhai Modhavadiya
સવા 2 વિઘા જમીન વેચવાની છે
ગામના ઝાંપામાં બગીચો થાય એવી જમીન છે લેવાની હોય તો જ સંપર્ક કરવો
...વધુ વાંચો
Naresh Zala
૧૨ વિઘા જમીન વેચવાની છે
* ૧૨ વિઘા ફુલ પાણી વાળી જમીન * જૂથળ ગામ ને તદન નજીક * ૯૦ ફૂટ કૂવો * ૫૫૫ ફૂટ બોર ફુલ પાણી ( ૪૦૦ ફૂટ કેસિંગ નાખેલ ) * બોર નું અલગ કનેક્શન * મો. ૯૯૨૪૦૦૫૬૦૭
...વધુ વાંચો
Ravi Kansagara
જમીન વેચવાની છે
8 વીઘા , 1 કૂવો , નારિયેલી 3વીઘા જેટલી બિજી ખુલી જમીન છે,તાતિવેલા- ઈણ।જ રોડ વિઘા ના 30 (16 ગુઠા નો વિઘો) આંબલીયાળા માં જમીન વેચવાની છે
...વધુ વાંચો
Ashvin Bamaniya
જમીન
જમીન ગીર વિસ્તરમાં સાસણ દેવળીયા પાર્ક ની આજુ બાજુ જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો. મો:૯૯૨૫૭૪૦૨૨૦
...વધુ વાંચો
Devraj Bhai Mori
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ