ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે
એક બીજું વેતર હોડકી પાંચ થી છ દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ સારી છે બીજી ગાય પહેલું વેતર દશ થી બાર દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે
સાવ સોજી છે શાંત સભાની ગાયો છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ
બીજું વેતર ગાય ની કિંમત 26,000
પહેલું વેતર ગાય ની કિંમત 23,000
લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી થોડા ઘણો કિંમતમાં ફેરફાર કરવામાં આવશે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera