Pravin Bharvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસો નો તબેલો વેચવાનો છે
નવ ભેંસુ છે બે ખડેલા છે એક પાડી છે
22 લીટર દૂધ સાંજનુ છે
25 લિટર દૂધ સવારે છે
છ ભેંસો દોવા દે છે
ચાર ભેંસો ૧૫ થી ૨૦ દિવસમાં વ્યાસે
લેવાની ઈચ્છા હોય એ જ કોન્ટેક્ટ કરે ટાઇમપાસ વાળા દૂર રહે કોન્ટેક નંબર પ્રવીણ ભરવાડ 99 13 90 47 62
ગામ મચ્છુ બેરાજા તાલુકો લાલપુર જીલ્લો જામનગર
કિંમત 7 લાખ 20 હજાર
લેવાની ઈચ્છા હોય તો રૂબરૂ મુલાકાત કરજો તમારું માન રહી જશે જાજો ફેર નહિ પડે...