માલદે ડાભી ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ ભેસુ વેચવાની છે એક 25 દિવસની વેણલ બીજી એક મહિનો પાંચ દિવસની વેણલ ત્રીજી ચાર મહિનાની વેરણ બે પાડા ને પાડી સાડા ચાર લીટર દૂધ બધી જવાબદારી કિંમત બે લાખ પુરા