હોસમિક્ષ પાવડર - HossMix Powder
ઘોડા, ઘોડી, વછેરા, વછેરી માટે
- સ્નાયું અને હાડકાંનો સારો વિકાસ થાય
- ચડકતી ત્વચા માટે
- પગની ખરીનો વિકાસ થાય
- ખોરાકમાં વધારો થાય
- પાચન શકિતમાં વધારો થાય
- ઘોડી ગરમીમાં નિયમિત આવે
- બિમારીથી દુર રાખવા
- રીપીટ થવાની સમસ્યામાં ઘટાડો થાય
- ગાભણ ઘોડી અને પેટમાં બચ્ચાનો સારો વિકાસ થાય
- વછેરા અને વછેરીનો ઝડપી શારિરીક વિકાસ થાય
- વછેરા અને વછેરીની ઝડપી ઊંચાઈ વધે
- સુંદરતામાં વધારો થાય
પેકિંગ: ૧ કિલો, ૩ કિલો, ૧૫ કિલો
માત્રા: ૧૦૦-૧૫૦ ગૃામ દરરોજ દાણા સાથે
...વધુ વાંચો
Ankit Patel