Sanjay Lagariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તાજુ વિયાણ થયું હોય એવી ગાય અથવા ભેશ ને આ ખવડાવવાથી દૂધમાં વધારો તથા ચારામાં વધારો કરશે. વ્યાજબી ભાવે મળી જશે. અત્યારે આ કેલ્શિયમ વેચાણ ખાલી કલ્યાણપુર થી રાવલની વચ્ચે આવેલા ગામો સુધી સીમિત છે જે કોઈ લેવા માગતું હોય તે આ નંબર પર મેસેજ કરે કોલ કરવા નહિ. ૧ લીટરના ૩૦૦ રૂપિયા અને ૫ લીટરના ૧૦૦૦ રૂપિયા.