Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
પેલુ વેતર
રાજેશ ઝાલા
Dec 27 '24 06:00 PM
પેલુ વેતર
રાજેશ ઝાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હાલમાં 5-૬ લિટર દૂધ ૪૫ દિવસની ગાભણ
સ્થળ : સીલોદર,કેશોદ,જુનાગઢ
View All
એસબ ગાય
5 લીટર દૂધ એક ટાઈમ નું 2 મહીના ની વ્યાનેલી 1 વેટર 3 આસલી
...વધુ વાંચો
Vishvas Solanki
ગાય વેચવાની છે જર્સી
પેલું વેતર 28 દિવસની વાણેલી છે વાસડો મરી ગયો છે સાંજે 3..5 સવારે 4લીટર દૂધ આવે લંબાઈ ઊંચાઈ પૂરી ગમે એને દોય લેવાની છૂટ ખાણ ઉપર દોઈ લેવાનું
...વધુ વાંચો
Hardik Dodiya
ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક કબરી ચાર મહિનાની ગાભણ છે બૈ ટાઈમ દોવા દિયે બૈ ટાઈમ નૂ દૂધ તન લિટર છે કિંમત 4000 બીજી જાબૂડી તીજૂ વેતર ગભણ છે પાંચ મહિનાનો ગાભ છે વેતર એક ટાઈમ નૂ સાત લિટર દૂધ છે અધબેસરી જરસી છે કિંમત 10000 કિંમત રાખેલ છે 14000 હજાર ભેગી લેવી હોય તો જ કિંમત મા ફેરફાર થય જસે સાટૂ પણ કરવૂ છે
...વધુ વાંચો
Rana Odedra
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે....ત્રીજુ વેતર ગાભણ છે....૫ દિવસ માં વિયાણ થાય એવું છે. ૧૦૦% ગેરંટી સાથે વહેંચવાની છે... કોઈ પણ પ્રકારની ખામી નથી...૬ લીટર દૂધ છે
...વધુ વાંચો
Chandrasinh Sisodiya
ગાય વેચવાની છે
કપીલા 9 મહીનાની ઘાભણ છે
...વધુ વાંચો
Rahul Vala
ગાય વેચવાની છે
દોઢ મહિના થયા વિયાણી નીચે ગીર વાસડી સે આચર 3 છે
...વધુ વાંચો
Raj Vakatar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગાય 5 દીવચ ની કાચી છે આગલા વેતર બેય ટાઈમ 5 5 દુધ હતુ આચર પેટ દુધ ની જવાબ દારી
...વધુ વાંચો
Khoda Jamod
ગાય વેચવાની છે
વેતર ૩ કાલે વયાણી નીચે વાછડી લેવી હોય તો જ ફોન કરવો. ખોટા ફોન કરવો નહીં
...વધુ વાંચો
કારાભાઈ મકવાણા
ગાયવેચવાનીછે
બીજા વેતનની જર્સી ગાય વેચવાની છે 20 દિવસ છે 25000 કિંમત
...વધુ વાંચો
Bogha Bhai Zapda
હોડકી વેચવાની પેલું વેતર વાણી
હોડકી વેચવાની છે પેલું વેતર વાણી છે આ નંબર ઉપર ફોન કરવો (9726220943) કિમત 20 હજાર રૂપિયા ભાવ માં ફેર ફાર થયેે જાશે
...વધુ વાંચો
Vishal Karena
3.5 litar
4 vetar
...વધુ વાંચો
Mehulsinh Parmar
પેલુ વેતર ગીર ગાય વેચવાની છે
વ્યાવા ને 10 થી 12 દીવસ ની વાર છે
...વધુ વાંચો
Harun Kalwat
ઓરીજનલ ગીર છે
દેવાની સે
...વધુ વાંચો
ઘમૈશ વાજા
આ ગાય વેચવાની છે પેલું વેતર વીયાસે
છ મહિના ગાભણી છે
...વધુ વાંચો
Manga Bhai Parmar
Gir Gay vechvani se
40 divas ni viyavani var se
...વધુ વાંચો
મનસુખ મેંદપરા
ગાય ને. હોડકિ
ગાયને સાતમો મહિનો પૂરો થવામાં સ દિવસની વાર સે ગાય. મોહન..ગીર બુલ ની દીકરી સે ને. ગાયને બીજદાન ગીર બુલ 21239.નું બીજદાન કરેલું છે બીજદાન..ની..કિંમત .રૂ..350..સે... ગાય આગળના વેટરમાં દૂધ. 7..400..લી..કરતી. ગાયની. કિંમત..75000.. હોળકિ ની. કિંમત. 15000
...વધુ વાંચો
Mahesh Keshwala
2 ગીર ગાય દેવાની છે
ગીર ગાય દેવાની છે 2 ગાય દેવાની સે 1 બીજુ વેતર સે. 15,17 દિવસ થયા વ્યની એના ત્રણ લીટર દૂધ આવે વસરડો ધાવતા 2 ત્રીજુ વેતર સે 20 દિવસ આજુ બાજુ થયુ વ્યાની તેનું 5 લીટર ... દૂધ વાસરડો ધાવતા
...વધુ વાંચો
Bhikhan Bharai
ગીર ગાય કાબરી વેચવાની છે
ગીર ગાય કાબરી વેચવાની છે.એક મહિના ની વાર છે વિવાવાની. બીજું વેતર છે. પેલા વેતર 6.7 લીટર દૂધ હતું .
...વધુ વાંચો
Anirudhadhbhai Khachar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે અને પેલું વેતર 9મહીનો ચાલે છે
...વધુ વાંચો
Amit Solanki
હોટકીવેસવાનીસે
ગાભણીસે બેમથયા
...વધુ વાંચો
સંજયભાઈ સેખવા
gir vasdi 11 mahina ni
6355734209
...વધુ વાંચો
Dev Solanki
saav soji se
gaay vesh vani se 8 littor kare se saaj savar se viyase
...વધુ વાંચો
Pratap Odedra
વોડકી
9023810131
...વધુ વાંચો
Sanjay Vadher
ગાય વેચવાની છે
તાજી વ્યાઈ ગલ સે 3 વેતર માં સાવ સોજી સે
...વધુ વાંચો
Jaydip Kodiyatar
ગાય
ક્રોસ હવે ૨૦ દિવસ ની વાર સે દૂધ ૭/૭ આસાર નીજવાબ દારી સાવ સોજી
...વધુ વાંચો
Yogesh Kher
ગાય
ગીર ગાય બેસવાની છે ૩ વેતર
...વધુ વાંચો
Vijay Patoliya
કાંકરેજ ગાય ને વાછડી વેચવા ના છે
ગાય 3જુ વેતર દોવા ડયે ભેગી 6 mahina ની વછડી
...વધુ વાંચો
Karanbhai Odedara
ગીર ગાય
૮ મો મહિનો ગાભણ છે જે કોઈ લેવા ઇચ્છતા હો તો કોલ કરી શકો સો
...વધુ વાંચો
Jayesh Dodiya
ગાય વેચવાની છે
2 વેતર આગલા વેતર મા 4 લીટર દૂધ હતું 30 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Jayesh Karamta
ગીર ગાય નું 100% ટકા સુદ ઘી Ghee
લેબોરેટરી કરાવવાની સૂટ 9924552561
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
HF gay vesvani se
2 hf ગાય વેચવા ની સે 3 જા 3 વેતર ની સે 5 લિટર દૂધ સે બેય 1 મહિનાની વિયાળ સે કાળી ગાયને વસડી સે બાવરી વશારું નથી
...વધુ વાંચો
Nikuj Dangar
ગાયવેશવાનીસે
3 વેતર 3 આશરી 8 મયનાની ગાભણી
...વધુ વાંચો
Vishal Aparnathi
ગીર ગાય 2(બીજું) વેતર
8 મહિના ગાભણ 6ltr દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Ramesh Barad
ગીર ખુટ વેચવાનો છે
ગીર ઓલાદ નો ખુટ વેચવાનો છે સાવ સોજો અને સારી લાઈન નો છે અને તૈયાર છે લેવા ની ગણતરી હોય તો જ ફોન કરવો ખોટા ફોન કે મેસેજ કરવા નય
...વધુ વાંચો
Shyam Kothiya
9023587205
ત્રીજું વેતર ઊંચાઈ લંબાઈ સારી 12 લિટર દૂધ આઠ દિવસની કાચી
...વધુ વાંચો
મેહુલ ગળીયા
ગાય વેચવા ની છે
આઠ દિવસ ની વ્યાણેલ છે નીચે વાસડી ગામ,,,, ઊભીધાર
...વધુ વાંચો
Amit Kodiyatar
ગાય અને વાછડો
ફ્રી આપવાની છે સાતમો મયનો 20:12:24 થી બેઠો આત્યારે દોવા નથી દેતી જેને જોતી હોય એને ગાય અને વાછરડો બેય સાથેજ દેવાના છે એક ગાય માટે ફોન ના કરવો
...વધુ વાંચો
પ્રવિણ ગોજીયા
ગીર ક્રોસ લાલ
બચ્ચું નથી બે મહિનાની આવશે પાંચ લીટર દૂધ આવે. 3. આસળ છે ખોટાં ફોન નય ભાવમાં ફેર થશે
...વધુ વાંચો
Nilesh Vadhela
ગાય વેસવાની સે
ગાય વેસવાની સે ત્રીજુ વેતર વ્યાસે 15 દીવસની વાર સે નામ માલદે ભાઈ ચૌહાણ મો 9726515736
...વધુ વાંચો
Haresh Bhatariya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે મહિના દિવસ ની વેણેલી છે હેઠે વાસળી છે 6 લીટર દૂધ આવેછે દોવામાં સાવ હોજી છે જવાબદારીથી દેવાની
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગાય વેચવાની છે
ગાયને નવમો મહિનો પૂરો થઈ ગયો છે ચાર પાંચ દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ લીટર દૂધ કરતી હતી અગાઉના ફોટા છે લોકેશન વાંચવી મોબાઈલ નંબર.9265011460
...વધુ વાંચો
આદિત્ય વાળા
ગાય વેસવાની છે
નવમો મહિનો સાલે પેલુ વેતર હોજી છે
...વધુ વાંચો
ભરત ભાટુ વેકરી
ગીર
લીલડી કારા આસર ની ઊંમર ૨ વરસ ની સે એકદમ હો જી ખોટા ફોન કરીને ટાઇમપાસ કરવો નહીં લેવા ઇચ્છતા હોય એ ફોન ઉપર વાતચીત કરો ખાસ કરીને સુખી થાય ત્યાં જ આપવાની છે
...વધુ વાંચો
Bharat Bhai Odedara
2વાસડી વેચવાની છે ગીર છે
એક નવ મહિના ની છે બીજી ડોઠ વર્ષ ની છે રૂબરૂ મુલાકાત લેવી ફોટા મોકલ વામાં નય આવે રૂબરૂ આવી જાવ
...વધુ વાંચો
Jayendra Baku Ahir
બે વેયારેલી છે
બે વેયરેલી છે બે દસ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
ગીર ગાય વેચવાની છે
ઓરીજીનલ ગીર ગાય લીલડી છે વેતર 2
...વધુ વાંચો
Manish Kanani
ગાય વેચવાની છે ત્રીજું વેતર વ્યાસે
એક મહિનાની વાર છે વિયાજ માં કોઈપણ દોય શકે
...વધુ વાંચો
Parkash Odedara
ગાય વેચવાની સે
૬ સ ગાયો સે વેચવા ની બીધીય ની કીમત ૪૦૦૦૦ હજાર સે
...વધુ વાંચો
અરજન ભુતિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ