ONEPLUS NORD CE3 LITE 5G
મોબાઈલ વેચવાનો છે સારી કન્ડીશન માં કાય પણ ખામી નથી તેમાં
નવો લેવો છે એટલે મોબાઈલ ને દોઢ વર્ષ જેવું થયું છે એક હાથે વાપરેલ છે.
બિલબોક્ષ એરીજનલ ચાર્જર પણ છે મોબાઈલ ખોલાવેલ પણ નથી.
વેચવા નું કારણ મોબાઈલ એડીટિંગ માટે લેવા નો છે શૂટિંગ માટે એટલે વેચવા નો છે
મોબાઈલ રૂબરૂ જોઈ ને લેવો કંઈપણ જાત નો વાંધો નથી તેની 100%ગેરંટી છે . હાલ માં મોબાઈલ વાપરીએ છીએ. કોઈ પણ ને લેવો હોઈ તો મેસેજ કરે વોટ્સએપ માં ખાલી ં કરવા...
...વધુ વાંચો
Dhruv Parmar