Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
લીલડી ગાય વેચવાની છે
Previous
Next
મનસુખભાઈ વાઘેલા
Jan 28 '25 09:02 PM
લીલડી ગાય વેચવાની છે
મનસુખભાઈ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર વિયાણી છે દોઢ મહિના થયો નીચે વાછડી છે લીલડી સાડા ત્રણ ચાર લીટર દૂધ છે જવાબદારીથી દેવાની છે
₹ 23000
સ્થળ : જામજોધપુર,જામનગર
View All
હોડકિ વેચવાની છે
બે દિવસ ની વિયણેલી પાંચ લિટર દૂધ થાય સોજી પેલું વેતર વિયાણી નીચે વાછડો છે
...વધુ વાંચો
Ram Ahir
gir cros
3 વેતર વીયાણી નીચે વાસડો છે આજે વિયાણી સે ગયા વેતર 9 10 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Santosh Bharwad
ગાય
ગાય 3વેતર 5લીટર દૂધ .8.10દિવસ ની વાર છે
...વધુ વાંચો
Dhiru P Kodiyatar
ક્રોસ ગાય વેચવા ની છે
પેલૂ વેતર ક્રોસ ગાય ૫ દીવસ થયા વ્યાની નીચે વાછડી સાવ સોજી
...વધુ વાંચો
Uday Rayka
HF
HF કરોશ વોડકા 5..6 મહીના ના ગાભણા હોય એવા લેવાના છે ફોટા ને વિડીયો મોકલવા
...વધુ વાંચો
જયસિંહ ચાવડા
ઓળકિયુ આપવાનું સે
સારા બીડ ની 2 વાસડિયું આપવાની સે એક લીલડી તેત્રો લિલડા ની એક કાબરી 29 ની sag હાસવે એને જ આપવાની સે
...વધુ વાંચો
વિજય જાદવ
ગાય
વીસદીવશની વાર છે સાવછોજીછે ૫ લીટર દુધ છે
...વધુ વાંચો
કનુભાઈ દરબાર
ગાય વેચવાની છે
પેલુ વેતર વ્યાણી વિસ દિવસ થયા
...વધુ વાંચો
Anil Shiyani
હરપલરામ
દસ દિવસની કાસી
...વધુ વાંચો
રાણા મોરી
કાબરી હોડકી વેચવાની છે
ઓરીજન કાબરી છે વીસ દિવસ ની વાર છે રાધવનો ડોજ મુકેલ છે ફુલ જવાબદારી ફિક્સ કિંમત 48000
...વધુ વાંચો
Dalubhai Sindhav
2 ક્રોસ ગાયું વેચવાની છે
!!! જય માતાજી !!! ---- લાલ વિયાણેલ છે સવા મહિનાની હેઠે વાછડો 7/7.5 લિટર દૂધ હાજર ઉસાય લંબાઇ પુરી ---- કાળિ પેલું વેતર ગાભણ છે 4 દાતે છે ઉસાય લંબાઇ પુરી 7/8 દિવસની કાસિ છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya
ગીર વાછડી
ગીર વાછડી નંંગ 14 નાની મૉટિ કિંમત ચાર લાખ વિસ હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
HF CROS
DUDHA 9 LTR 3 JU VETAR VIHANI NICHE VACHHDO
...વધુ વાંચો
Mitesh Solanki
ગાય પદમવાળી વેચવી
ગાય પદમવાળી વેચવાની છે, બીજું વેતર વિયાશે,દોયે સોજી છે,આચર પેટ ની જવાબદારી,બિજદાન સારૂ મૂકાવેલુ છે,સાડા પાંચ લી. દૂધ આવશે.આઠ મહિનાને દશ દિવસની ગાભણ છે,દોઢ મહિનાની વાર છે.ગામ-આદિતપરા.
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
ગીર ગાય વેચવાની છે
ટોટલ જવાબદારી થી દેવાની છે બે મહિનાની વ્યાય ગર્લ છે નીચે વાસણો છે
...વધુ વાંચો
Lakhan Sisoadiya
વાસણી અને ગાય વેસવા ની છે
ગાય ને નવમો મહિનો છે
...વધુ વાંચો
ઓડેદરા સંજય
ગાય
એચએફ ગાય વેચવાની છે ત્રણ-ચાર દિવસ ની વ્યાનલપાંચ લીટર દૂધ હેઠે વાસડો તન આસર સે કિંમત ₹35,000
...વધુ વાંચો
Ram Odedra
ગાય વેચવાની છે.
૧૫ દિવસ ની વ્યાનેલી.ત્રીજૂ વેતર છે. નીચે વાછડી છે. ગાય સાવ સોજી છે. ગમે તેને દોઈ લેવાની છુટ. આહ, આંચળ ની ફૂલ જવાબદારી. ૫ લીટર દૂધ. દેશીગીર ગાય છે.
...વધુ વાંચો
Nirbhay Parmar
ગાઠવીનાના મોયડા
ગાય માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
ગીર ગાય
૧ વેતર ઓડકી
...વધુ વાંચો
ધીરૂભાઈ આહીર
આ ગાય વેચવાની છે
દોઢ મહિનાની વાર છે વેતર બીજો કિંમત 42000
...વધુ વાંચો
Nilesh Jam
જરશી
9106635171
...વધુ વાંચો
Bhagirath Kathi
જવર વસે વનેસે
dd
...વધુ વાંચો
Bharat Makvana
ગાય ના સાટા કરવા ના સે
ગાય ના સાટા કરવા ના સે સાટા માં hf હોડકુ અથવા hf ગાય પણ હાલે
...વધુ વાંચો
Ram Galchar
વેચવાની છે
ગીર વોડકી વેચવાની છે
...વધુ વાંચો
દિપક સિસોદિયા
ગાય વેચવાની છે
તાજી વયાનલ નીચે વાછડો 8 લીટર દુધ સાવ સોજી વેતર 3 સાટા મા ભેસ હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
gir gay 3 vetar niche vachadi
sell gir cow 12 leter milk 3 vetar badhi javabdari doy ne lay javani
...વધુ વાંચો
Yuvrajsinh Parmar
Kot veshwano se
Koteshwar no se
...વધુ વાંચો
Vijay Vadher
દિનેશ ભાઈ
કોટડા બાવીસ જામજોધપરમાં 3 વેતર હજી થશે
...વધુ વાંચો
Dinesh Makwana
દેશી ગાય વેચવાની છે
દેશી ગાય છે 4 વેતર શ્રીકાંત (GLDB) નું બિજદાન કરાવેલ છે 9 મો મહિનો 11/2/25 એ પુરો થઈ જશે સાવ સોજી છે બધી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Dharmraj Sinh Jadeja
સાટા કરવા
સાટા કરવ આગલા પગે લુલી છે દૂધ ત્રણ ત્રણ લીટર ગાભણ 2 મહિના ની ગીર ગાય અથવા જરશી દુજણી
...વધુ વાંચો
Pravin Makvana
એસ એફ ગાય લેવા ની છે.
એસ એફ (HF) ગાય લેવા ની છે. દસ લિટર દૂધ દેય એવી. અને સારી ઓલાડ ની. જો કોઈ ને દેવી હોય તો આ નંબર પર ફોન કરો 9524504444
...વધુ વાંચો
Anubha Jadav
જરસી
જરસી.ગાય.ઘરઘરાવસછે..... 😃😄હજારદલાલીથાસેભાયો😄😃😃 વીયાવાનીવાર.10દસદીવસનીવારછે આગલા વેતરે. દુધ10. દસ લીટર. હતુ આસળગરમીનીજવાબદારી
...વધુ વાંચો
Sunil Shiyal
cow
3 varsh ni bavari hodki vechvani che sav soji che
...વધુ વાંચો
Pankaj Amrutiya
cf
gg
...વધુ વાંચો
Yunus Billi
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 1મહિનાની કાસી 7લીટર દૂધ ની જવાબદારી
...વધુ વાંચો
Shivraj Zala
વાછડી
વાછડી 1 વર્ષ ની કાબરી
...વધુ વાંચો
Priyank Patel
હોડકી વેચવાની છે વીયાસેહવે15
15દીવસનીવારછે
...વધુ વાંચો
રાજભા જાડેજા
ગાય આપવાની છે
ગાય આપવાની છે બોટાદ જોવા મળશે 5 થી 7 દિવસ ની વિયાવાની વાર છે 4 વેતર થયેલ છે
...વધુ વાંચો
Umedbhai Khachar
મનસુખ ભાઈ
ગાય 1 વેતર 9 મહિનો ચાલુ 20 દિવસ ની વાર અસલ ગીર અને લીલડી 99096 36659
...વધુ વાંચો
Darshil Dhaduk
ગાય વેચવાની છે
દેશી ગાય છે, 3જૂ વેતર છે. કિંમત - ₹40000 મો - 9924398313 જેન્તીભાઇ મકવાણા
...વધુ વાંચો
Jentibhai Makvana
હોડકિ વેચવી છે
મો.97270 23939 ગામ લીલાખા તા ગોંડલ જી રાજકોટ સુખમાં જાતિ હોય તો કિંમત માં બાધ નથી
...વધુ વાંચો
Rasik Dholariya
ગાય વેચવાની છે તે જેકોને તો ફોન કરે
8140270253 કલ્પેશ ભાઈ ચાવડા
...વધુ વાંચો
Kalpesh Chavda
50 ટકા ભાગીદારી માં
*50 ટકા ભાગીદારી માં* 10 થી 12 ગાયો ની ગૌશાળા સાચવી શકે એવા માણસ ની જરૂર છે. 5 વીઘા જમીન છે, જેમા લીલું વાઢવા થી લઇ પાણી વારવા સૂધી નું બધુ કામ અને ગાયો દોવાની. જરૂર પડે તો લગવા પણ ભરવાના. ઘી, દૂઘ અને છાશ વેચવાની છે. નોંધ - ફકત પતિ-પત્ની જોડું જ જોઈએ છે. રેવા માટે રૂમ અને રસોડા ની વ્યવસ્થા છે. ગૌશાળા માણાવદર તાલુકા ના બુરી ગામ માં છે . સંપર્ક કરો નિલેશ કાંડોરીયા માણાવદર 9228280200.
...વધુ વાંચો
Nilesh Kandoriya
કપિલા આપવાની છે.
નીચે વાછડી છે. 1 મહીનો ગાભણી છે. દુધ 3.5 થી 4 લીટર છે.
...વધુ વાંચો
Mukim Shekh
gir vachhdi
sari olad ni 1 thi 2 varas ni lal kabari gir vachhdi levani se
...વધુ વાંચો
Sanjay Buha
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે ૨૦ દિવશ ની કાશી
...વધુ વાંચો
Pacha Rada
હોણકી વેવાનીછે
વેસવાનીછે 9662324270
...વધુ વાંચો
રામ ગરચર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ