ચેતન ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાબરી ગીર ઓડકી વેચવાની છે સારા વેલા ની ઓડકી પાંચ વર્ષની સાવ સોજી બે વખત ઉઠલો મારી ગયેલી છે જે કોઈને લેવી હોય તો જ ફોન કરવો ખોટા ફોન મેસેજ કરવા નહીં ફોટા વિડીયો મોકલવામાં નહીં આવે અંદાજિત કિંમત રૂ 22000